ઉનાળામાં પણ વાળ રહેશે ચમકદાર અને મુલાયમ,આ રીતે વાળમાં લગાવો ગુલાબજળ
ચહેરાની સુંદરતામાં વધારો કરતું ગુલાબ જળ ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાળમાં તેનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સિવાય ગુલાબજળ વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જો તમારા વાળ શુષ્ક અને નિર્જીવ છે તો તમે તેનો ઉપયોગ વાળમાં કરી શકો છો. તેમાં […]