1. Home
  2. Tag "SMRITI MANDHANA"

સ્મૃતિ મંધાના મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનારી પ્રથમ ક્રિકેટર બની

સ્મૃતિ મંધાનાએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આજ સુધી કોઈએ હાંસલ કરી નથી. મહિલા ODI ક્રિકેટ ઇતિહાસમાં, મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનારી પ્રથમ ક્રિકેટર બની છે (એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ODI રન). તેણે 2025ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 18 રન બનાવીને વર્લ્ડ […]

ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાના-શેફાલી વર્માની જોડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝની સતત બીજી મેચ જીતી છે. ભારતીય ટીમે બ્રિસ્ટલમાં રમાયેલી મેચમાં 24 રનથી જીત મળી હતી. પાંચ મેચની સિરીઝની આ બીજી મેચ દરમિયાન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ ઇતિહાસ રચ્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા T20 મેચોમાં સૌથી વધુ રન બનાવનાર જોડી બની ગઈ છે. સ્મૃતિ મંધાના અને […]

વુમન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી – સ્મૃતિ મંધાના 3.40 કરોડ સાથે IPLની સૌથી મોંઘી ખેલાડી બની

વુમેન્સ પ્રીમિયર લીગની હરાજી સ્મૃતિ મંધાના સૌથી મોંધી ખેલાડી બની મહિલા આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી આજે મુંબઈમાં યોજાઈ હતી. હરાજી માટે વિશ્વભરમાંથી 409 મહિલા ખેલાડીઓ શઓર્ચલીસ્ટ થયા હતા છે. મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં  આ હરાજી યાજાઈ BCCI પ્રથમ વખત તેનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ લીગ આવતા મહિને એટલે કે માર્ચમાં શરૂ થશે. […]

ભારતનું ગૌરવ: સ્મૃતિ માંધનાને બીજીવાર મળ્યું બહુમાન, વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો ખિતાબ જીત્યો

ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ માંધનાને મોટું સન્માન વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની ICCએ સર્વશ્રેષ્ઠ વિમેન્સ ક્રિકેટર ઑફ ધ ઇયર તરીકે તેની પસંદગી કરી નવી દિલ્હી: ભારત માટે ફરી એકવાર ગર્વ જેવા લેવી બાબત છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓપનર ખેલાડી સ્મૃતિ માંધનાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી બહુમાન મળ્યું છે. ICCએ ભારતીય મહિલા ક્રિકેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code