1. Home
  2. Tag "Snowfall"

ઉત્તરાખંડ: કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ,ઈમરજન્સી મદદ માટે નંબર જારી  

કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ ભક્તોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો   ઈમરજન્સી મદદ માટે નંબર જાહેર કરાયા  દહેરાદુન:ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે સવારથી સતત હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, લોકોએ […]

યુએસમાં સૌથી ભયંકર બરફવર્ષા,15000 ફ્લાઇટ્સ રદ,અત્યાર સુધીમાં 48નાં મોત

યુએસમાં સૌથી ભયંકર બરફવર્ષા 15000 ફ્લાઇટ્સ રદ અત્યાર સુધીમાં 48નાં મોત દિલ્હી:અમેરિકાના ઘણા રાજ્યો આ દિવસોમાં બરફના તોફાન સામે ઝઝૂમી રહ્યા છે.ઉત્તર-પૂર્વ ક્ષેત્રના કેટલાક ભાગોમાં બરફનું તોફાન ચાલુ છે અને તેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.જેના કારણે ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને સેંકડો ફ્લાઈટોને રદ કરવી પડી છે.લોકોને મુસાફરીમાં વિલંબ […]

વર્ષ 2022 માં ભારતમાં સૌથી વધુ જોવાયેલ સ્નોફોલ વાળી જગ્યાઓ

હિમવર્ષાનો અનુભવ કરવો એ ચોક્કસપણે કોઈ જાદુઈ સ્થળનો અનુભવ કરતાં ઓછું નથી. લોકો હિમવર્ષાની મજા માણવા વિદેશ જાય છે.પરંતુ આ માટે તમારે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે ભારતમાં જ આવી ઘણી જગ્યાઓ છે.અહીં અમે તમને વર્ષ 2022માં સૌથી વધુ જોવાયેલી બરફીલા જગ્યાઓ વિશે જણાવીશું. ચોપતા એ સદાબહાર જંગલોથી ઘેરાયેલી એક સુંદર ખીણ છે, જે […]

તુર્કી-ગ્રીક સરહદ ઉપર બરફના તોફાનમાં 12 પ્રવાસીઓના મોત

નવી દિલ્હીઃ તુર્કી-ગ્રીક સરહદ ઉપર એક અઠવાડિયા પહેલા આવેલા બરફના તોફાનને કારણે તુર્કીના શહેરમાં ઓછામાં ઓછા 12 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ તમામ પ્રવાસીઓ હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના માટે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. આ પ્રવાસીઓ ક્યાંથી આવ્યા હતા અને ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે ફસાઈ […]

ઉત્તર ભારતમાં 3-4 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના,ઠંડીનો પારો વધશે,હિમવર્ષાનો પણ પ્રકોપ

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ આગામી 3 4 દિવસ વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે ઉપરી રાજ્યો ઉત્તરભારત સહીતના વિસ્તારોમાં વરસાદ સહીત બરફ વર્ષાની શક્યતાઓ સેવાઈ રહી છે.તો દેશની રાજધાની દિલ્હીમાં શનિવારની સવારે ઠંડી હતી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. ભારતીય […]

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત હિમવર્ષા પ્રકોપને કુદરતી આપત્તિ જાહેર કરાઈ- જનજીવન પર માઠી અસર 

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાનો પ્રકોપ કુદરતી આપત્તી જાહેર કરાઈ બરફવર્ષાને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું પહેલી વખત હિમનવર્ષા કુદરતી આપત્તીની યાદીમાં સામેલ દિલ્હીઃ-દેશની જન્નત ગણાતા કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર હાલ બરફની ચાદરોમાં લપેટાયું છે, જેના કારણે જનજીવન પર માઠછી અસર જોવા મળી રહી છે, જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાને કુદરતી આપત્તિ જાહેર કરવામાં આવી છે. ભારે હિમવર્ષાને અત્યારસુધી એસડીઆરએફના નિયમો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code