બરફીલા વિસ્તારમાં જોવા નથી મળતા સાપ? જાણો કારણ
ઉનાળા અને ચોમાસાની ઋતુમાં સાપ જોવાના અને કરડવાના બનાવો બને છે. પરંતુ ઠંડા વાતાવરણમાં સાપ ઝડપથી દેખાતા નથી. જો સાપ દેખાય તો પણ તે નિસ્તેજ દેખાય છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં લાખો લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. સાપને સૌથી ખતરનાક અને ઝેરી પ્રાણી માનવામાં આવે છે. એટલું જ નહીં, કેટલાક સાપ એટલા ખતરનાક હોય […]