1. Home
  2. Tag "social media"

ગુજરાતમાં ધોરણ 10 નું હિન્દીનું પેપર થયું લીક,સોશિયલ મીડિયાના આ પેજ પરથી ફોટા થયા વાયરલ

ગુજરાતમાં ફરીએકવાર પેપર થયું લીક ધોરણ-10 હિન્દીનું પેપર ફૂટ્યું ફેસબુકમાં અપના અડ્ડા પેજ પર વાયરલ અમદાવાદ:રાજયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે રાજયમાં ફરી એકવાર પેપર લીંક થઈ હોવાની ઘટના સામે આવી છે.ધોરણ 10 હિન્દીનું પેપર પરીક્ષા શરુ થાય તેના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.આ અંગે ગુજરાત શિક્ષણ […]

શ્રીલંકામાં કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : FB, Twitter અને WhatsApp સેવા બંધ

શ્રીલંકામાં વણસી જતી સ્થિતિ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ FB, Twitter અને WhatsApp સેવા બંધ દિલ્હી:શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.કર્ફ્યુ લાદ્યા બાદ હવે ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રવિવારથી શ્રીલંકામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ   સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે.આજે આખા દેશમાં […]

કાશ્મીરમાં હિન્દુઓ ઉપર અત્યાચારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990માં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થયા બાદ યુવાનો અને દેશની જનતા વર્ષ 1990માં કાશ્મીરમાં શું થયું હતું અને કોને-કોને પંડિતો ઉપર અત્યાચાર ગુજાર્યો તે વિવિધ માધ્યમો મારફતે જાણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર […]

રાજસ્થાનઃ સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે યુવાનોને ફસાવીને નાણા પડાવતા પિતા-પુત્ર ઝડપાયાં

જયપુરઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે સાયબરહ ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનમાં યુવતી નામે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કરીને યુવાનોને ફસાવનારા પિતા-પુત્રને પોલીસે ઝડપી લીધા હતા. આ બંને અશ્લિલ ચેટ કરવાની સાથે યુવાનોના અશ્લિ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાણા પડાવતા હતા. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. […]

લાખો લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ થયા બંધ,જાણો શું છે કારણ

સોશિયલ મીડિયાના એકાઉન્ટ થયા બંધ કાયદાનું કરતા હતા ઉલ્લંઘન લાખો એકાઉન્ટને કરવામાં આવ્યા બંધ સોશિયલ મીડિયાનો કેટલાક લોકો દ્વારા દુર ઉપયોગ કરવામાં આવતો હોય છે, આ બાબતને લઈને કેટલીકવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાય છે. પણ હવે આ બાબતે કંપની પણ વધારે કડક બની હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વોટ્સએપે તેના ફરિયાદ વિભાગ […]

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો, ડાન્સમાં ઓવરએક્ટિંગ કરી તો તે પડી ગઈ ભારે

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ સ્ટંટની જેમ કરવા ગયા ડાન્સ હવે તે સ્ટંટ પડી ગયો ભારે સોશિયલ મીડિયામાં અવાર નવાર એવા વીડિયો જોવા મળતા હોય છે કે જેને જોઈને ક્યારેક લોકો કહે કે ‘વાહ..’ અને ક્યારેક લોકો કહે કે ‘અરેરે આવું તો કરાતું હશે.?’. આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે […]

વાયરલ વીડિયો: પેન્ગવિનનું વજન માપવા જતા, આ શખ્સના પરસેવો નીકળી ગયો

પેન્ગવિનનો વીડિયો વાયરલ  એક વ્યક્તિને કરવું હતુ તેનું વજન વજન કરતા કરતા તો નીકળી ગયો પરસેવો વિશ્વમાં મોટાભાગના પક્ષીઓ તથા પ્રાણીઓ ચંચળ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે સ્થિર રહી શકતા નથી. આવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પેન્ગવિનનું એક વ્યક્તિ વજન કરવાનો […]

‘પુષ્પાઃ ધ રાઇઝ’ ગીત ‘શ્રીવલ્લી’ ભજન વર્જનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો જાદુ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો પર તમામ ફિલ્મ સ્ટાર્સથી લઈને ક્રિકેટર્સ, રીલ અને ફની વીડિયો બનાવી રહ્યા છે. દરમિયાન આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો […]

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી: ભૂખ્યા નવજાત બાળકની માતાએ સફર દરમિયાન કરી ટ્વિટ, રેલવેએ માત્ર 23 મિનિટમાં પહોંચાડ્યું દૂધ

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી 8 મહિનાના ભૂખ્યા બાળક માટે ચાલુ ટ્રેને મહિલાએ કરી રેલવે મંત્રીને ટ્વિટ માત્ર 23 મિનિટની અંદર રેલવેએ પહોંચાડ્યું દૂધ નવી દિલ્હી: સોશિયલ મીડિયાની તાકાત અને ભારતીય રેલવેની મુસાફરો પ્રત્યેની સહાનુભૂતિનું એક ઉત્તમ દ્રષ્ટાંત જોવા મળ્યું છે. ટ્રેનમાં સફર કરી રહેલી માતાએ પોતાના 8 મહિનાના ભૂખ્યા બાળક માટે દૂધ આપવા માટે સોશિયલ […]

ઝારખંડઃ જેલમાં બંધ કુખ્યાત ગુનેગારે સાગરિતો સાથે કરી દારૂની પાર્ટી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જેલની તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી સુજીતસિંહા જેલમાં જ દારૂની પાર્ટી મનાવતો જોવા મળે છે. આ ધટનાને પગલે એઆઈજી હામિક અખ્તર અને ગુમલા જિલ્લા પ્રશાંસનના તપાસ રિપોર્ટની સમીક્ષા બાદ જેલના પ્રભારી જેલર સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ તેમની સામે ખાતાકીય કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code