સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ નવો ફેરફાર
ટેક્નોલોજીની દુનિયામાં અનેક પ્રકારના ફેરફાર તો આવતા જ રહેતા હોય છે. ક્યારેક લોકોને તે પસંદ આવે છે તો ક્યારેક લોકોને તે પસંદ નથી આવતા, આવામાં જ એક ફેરફાર વધુ થયો છે જે લોકોને વધારે પસંદ આવશે. ટેક્નોલોજીની દુનિયામાં એવુ કહેવાય કે તે જેટલી નવી આવે એટલી ઓછી, કારણ કે વોટ્સએપમાં હવે એવું ફીચર લાવવામાં આવી […]


