1. Home
  2. Tag "social media"

લો બોલો, મધ્યપ્રદેશના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ દર્શાવ્યો.. સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

નવી દિલ્હીઃ બીબીસીએ પોતાની ડોક્યુમેન્ટ્રીમાં ભારતના નક્શામાંથી કાશ્મીરને હટાવ્યો હતો, જ્યારે મધ્યપ્રદેશના પશુપાલન મંત્રીએ ભારતનો અંગ ગણાતા ઓડિશાને અલગ દેશ દર્શાવ્યો હતો. મધ્યપ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલ પોતાના સામાન્ય જ્ઞાનના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે. મધ્યપ્રદેશની શિવરાજ સરકારના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ ગણાવ્યો હતો. Shameful behaviour of Madhya Pradesh Animal husbandry […]

સોશિયલ મીડિયા ફરિયાદોને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય- ત્રણ ગ્રીવન્સ એપેલેટ કમિટીને સૂચિત કર્યા

સરકારનો મહત્વનો નિર્ણય સોશિયલ મીડિયાની ફરીયાદને લઈને સરકાર બનશે સખ્ત આ માટે ત્રણ સમિતીને સુચિત કર્યા દિલ્હીઃ- સામાન્ય નાગરીકથી લઈને અનેક મોટા નેતાઓ સુધી દરેક લોલો સોશિયલ મીડિયાઓ સાથે જોડાયેલા છે મોટા બાગના લોકો અનેક પ્લેટ ફઓર્મ પર છે  ખાસ કરીને માહિતી મેળવવી હોય કે કોઈ સમાચાર જાણવા હોય કે મનોરંજન મેળવવા હોય, આ બધું […]

મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી યુવતી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નોઈડાઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ ભૂલ ભુલૈયાનું પ્રખ્યાત પાત્ર ‘મંજુલિકા’ યાદ હશે. ભૂલ ભૂલૈયામાં, વિદ્યા બાલને મંજુલિકાના પાત્રમાં તેના અભિનયને જીવ રેડી દીધો હતો. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી રહી છે. વીડિયોમાં શકાય છે કે, એક છોકરી મંજુલિકાના ગેટઅપમાં મેટ્રો કોચમાં ઉભેલી […]

ગુજરાત ચૂંટણીઃ પ્રચાર-પ્રસારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખીને વેગવંતો પ્રચાર કરી રહ્યાં છે, એટલું જ નહીં રાજકીય પક્ષો રૂબરૂની સાથે સોશિયલ મીડિયા મારફતે પણ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે સોશિયલ મીડિયાના વપરાશમાં પણ વધારો થયો છે. સુત્રોના જણાવ્યા […]

સોશ્યલ મિડિયા પર ચૂંટણી પંચની બાજ નજર, અયોગ્ય પોસ્ટ, વિડિયો મુકનારા સામે ફોજદારી ગુનો નોંધાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ વહિવટી તંત્રનું સુકાન ચૂંટણી પંચે સંભાળી લીધુ છે. કોઈપણ નિર્ણય ચૂંટણી પંચને પૂછ્યા વિના લઈ શકાતો નથી. રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. દરમિયાન સોશ્યલ મિડિયામાં અયોગ્ય પોસ્ટ કે વિડિયો મુકનારા સામે પણ બોજ નજર રાખવામાં […]

ટેકઓફ દરમિયાન તૂટી ગયું વિમાનનું ટાયર,સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ ખતરનાક VIDEO 

મોટાભાગના લોકો ટ્રિપ પર જવા માટે પ્લેનની મદદ લે છે કારણ કે તેનાથી સમયની પણ બચત થાય છે અને લાંબી મુસાફરી થોડા કલાકોમાં પૂરી કરી શકાય છે.ફ્લાઇટ જેટલી આરામદાયક છે, તે વધુ જોખમી સાબિત થઈ શકે છે.ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર ફ્લાઈટના લેન્ડિંગ અને ટેકઓફના વીડિયો જોયા જ હશે, જેને જોઈને દરેક દંગ રહી જાય […]

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન દેશનો ધ્વજ પગથી ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કોઈપણ દેશનો ધ્વજ તેમના નાગરિકોનું ગૌરવ હોય છે, જેનું દરેક કિંમતે સન્માન કરવાનું પસંદ કરે છે. કદાચ પાકિસ્તાની ક્રિકેટરો આ વાત ભૂલી ગયા અને મોટી ભૂલ કરી દીધી. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોતાના પગ વડે દેશનો ધ્વજ ઉંચો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો […]

CM યોગીના સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સની સંખ્યામાં વધારો, રાહુલ ગાંધીથી નીકળ્યા આગળ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોલોઅર્સની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે. ટ્વીટર ઉપર યોગી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આગળ નીકળી ગયા છે. આગામી દિવસોમાં યોગી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતામાં સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી વગેરે કેન્દ્રીય મંત્રીઓને પાછળ છોડી દે તો […]

પોતાની નિર્દોશતા અને નિખાલસતાથી આ ગુજરાતી યુવાન દુનિયાભરમાં જાણીતો બન્યો

અમદાવાદઃ ગુજરાતના લોકલાયક કિર્તિદાન ગઢવીની ઓળખ આપવાની જરૂર નથી. તેમના લાખોની સંખ્યામાં પ્રસંશકો છે, પરંતુ તેમની સાથે છેલ્લા કેટલાક સમયથી કમો ઉર્ફે કમલેશભાઈ નામનો એક યુવાન જોવા મળે છે. આ કામો આજે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે કમાને ના ઓળખતી હોય, સામાન્ય વ્યક્તિથી એકદમ અલગ […]

સોશિયલ મીડિયા ઉપર અશ્વિલ-વિવાદીત પોસ્ટ કરતા પહેલા વિચારજો નહીં તો જેલની હવા ખાવી પડશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. તેમજ કરોડોની સંખ્યામાં લોકો વોટ્સએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનો લોકો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયામાં અશ્લિલ ફોટો, વીડિયો પોસ્ટ કરવો અને શેર કરવા અંગે ગુનો બને છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં કોઈની ધાર્મિક લાગણી દુભાવવી, કોઈના સન્માનને હાની પહોંચાડવી, દેશની કોમી એકતા અને અખંડિતતાને નુકસાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code