ગાંધીનગર, 6 ઑક્ટોબર, 2026 – BJP minority front office bearers ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં લઘુમતી મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ નાહીન કાઝી દ્વારા જિલ્લાના કારોબારી સભ્યો ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ આઈટી વિભાગમાં પણ નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે.




