1. Home
  2. Tag "social media"

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ સોશિયલ મીડિયા ઉપર રાજકીય જંગ છવાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યા પછી, કોરોના વાયરસના સંક્રમણની મુશ્કેલીએ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીની મોટાભાગની લડાઈ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર લઈ લીધી છે અને તમામ પક્ષોએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર વિરોધીને હરાવવાનો પ્રયાસ કર્યો છે. સોશિયસ મીડિયાના મારફતે તમામ […]

પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં વાઘનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, સ્થાનિકોમાં ભય

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો અંગે વન વિભાગ  દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, વનવિભાગની વાઘની હાજરીની કોઈ પુરાવા નહીં મળ્યાં હોવાનું જાણવા મળે છે. […]

પોલીસ વાહનમાંથી કુદીને હાથકડી સાથે કેદી ફરાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ પોલીસ કસ્ટડી અને જેલ તોડીને કેદીઓ ભાગી જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાથકડી બાંધેલો કેદી પોલીસ વાહનમાંથી કુદીને ફરાર થતો જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરવાદ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી […]

સોશિયલ મીડિયા મારફતે કિંમતી ભેટ આપવાના બહાને ઠગાઈ આચરનારી ગેંગ ઝબ્બે

અમદાવાદઃ પંચમહાલમાં એક વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને લોભામણી લાલચ આપીને લાખોની ઠગાઈ આચરનારી ગેંગને પોલીસે ગુરૂગ્રામથી ઝડપી લીધી હતી. ગેંગની બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ […]

દિવંગત CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે થઇ કાર્યવાહી, FIR કરાઇ દાખલ

દિવંગત જનરલ બિપિન રાવતના મૃત્યુ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી મધ્યપ્રદેશની પોલીસે વાંધાજનક ટિપ્પણી કરનારા બે વિરુદ્વ નોંધી FIR દેશની અખંડિતતામાં ખલેલ માટે ટિપ્પણી કરાઇ હોવાનું FIRમાં કહેવાયું છે નવી દિલ્હી: દેશના દિવંગત પ્રથમ CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર બે લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. મધ્યપ્રદેશના રતલામના આ બે લોકો સામે પોલીસે FIR […]

સોશિયલ મીડિયામાં સેનામાં ભરતીની અફવાએ યુવાનોને દોડાવ્યા, હજારોની સંખ્યામાં યુવાનો પહોંચ્યા નાસિક

સોશિયલ મીડિયા પર સેનામાં ભરતીની અફવાનો મેસેજ વહેતો થયો આ બાદ નાસિક રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા બાદમાં માલુમ પડ્યું કે આ માત્ર એક બોગસ મેસેજ હતો નવી દિલ્હી: સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે તેનો દૂરુપયોગ પણ એટલો જ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આજે અફવા ફેલાવતા અનેક મેસેજો પળભરમાં વહેતા […]

શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ અપનાવ્યાં બાદ સોશિયલ મીડિયામાં છવાયાં

દિલ્હીઃ દાસના દેવી મંદિરમાં સનાતન ધર્મ અપનાવનારા શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન જિતેન્દ્ર નારાયણસિંહ ત્યાગી (પહેલા વસીમ રિઝવી) ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં છવાયેલા છે. એક તરખ ટ્વીટર ઉપર તેમનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. જિતેન્દ્ર નારાયણ ત્યાગી ટ્વિટર ઉપર દિવસભર સક્રિય રહે છે. સનાતન ધર્મ સ્વિકારવા પર તેમણે […]

મણિનગર પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લઈને ચબરાક ગણાતા રિઢા તસ્કરને પકડી પાડ્યો

અમદાવાદ :  શહેરના મણિનગર વિસ્તારમાં ઘરફોડચારીના ત્રણ બનાવો બન્યા હતા. આથી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરની ઓળખ તો મેળવી લીધી હતી પણ તસ્કર ચબરાક હોવાથી પકડાતો નહતો. આથી પોલીસે તસ્કરની કુટેવ શોધીને સોશ્યલ મીડિયોનો સહારો લઈને તસ્કરને જાળમાં ફસાવીને દબોચી લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલો આરોપી યોગેશ પઢીયાર મુળ પાલનપુરનો વતની […]

સોશિયલ મીડિયા પર હવે રહેશે વધુ વોચ, શિયાળુ સત્રમાં રજૂ કરાશે બિલ

સોશિયલ મીડિયા પર ફંદો કસાશે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરાશે તેના માટે નિયમનકારી સંસ્થાની રચના કરાશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના સમયમાં જ્યારે દરેક ચીજવસ્તુ આસાનીથી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે અને સોશિયલ મીડિયાથી સમગ્ર વિશ્વ આપણી મુઠ્ઠીમાં છે પરંતુ ફેસબૂક, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય યૂઝર્સના ડેટાનો દૂરુપયોગની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે. […]

સોશિયલ મીડિયાની લતને દૂર કરવા માટે થપ્પડ મારવા એક યુવતી રાખી, એલ્ન મસ્કે પણ કરી ટ્વિટ

FBનું વળગણ દૂર કરવા માટે અજમાવ્યો આ કીમિયો યુએસના એક બ્લોગરે આ માટે એક યુવતીને રાખી જે સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ પર તેને લાફો મારતી હતી નવી દિલ્હી: અત્યારે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામનું યુવાધનને ઘેલુ લાગ્યું છે ત્યારે ફેસબૂકનું વળગણ પર માનસિક સ્વાસથ્યને પ્રભાવિત કરે છે. ત્યારે ફેસબૂકનું વળગણ દૂર કરવા માટે લોકો કેવા કેવા કીમિયા વાપરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code