1. Home
  2. Tag "social media"

કપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો…

બેંગ્લોરઃ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચિત્ર-વિચિત્ર વીડિયો અને ફોટો વાયરલ થાય છે. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. ચાર વ્યક્તિઓ દુકાનમાં વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી બાઈક દુકાનમાં ઘુસી ગઈ હતી. જેથી દુકાનમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાઈકની બ્રેક ફેઈલ થઈ […]

મહિલાઓએ સોશિયલ મીડિયા મારફતે થતો અત્યાચાર સહન કરવા ન જોઈએ: સાયબર ક્રાઈમ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સામે સાયબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. એટલું જ નહીં યુવાનો સોશિયલ મીડિયાના મારફતે સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખાસ ટીપ આપી છે જે સામાન્ય પાલન કરવાથી અનેક મુસીબતોથી બચી […]

ચાઈનીઝ કંપનીના મોબાઈલ ફોનમાં થયો બ્લાસ્ટઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુવાને ખિસ્સામાં મુકેલો ચાઈનીઝ કંપનીના સ્માર્ટફોનની બેટરી ફાટી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે એક યુઝર્સે સોશિયલ મીડિયા ઉપર ફોટો શેયર કર્યાં છે. બેટરી ફાટતા યુવાન સાંથળના ભાગે દાઝી ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ફોન જુલાઈ મહિનામાં જ લોન્ચ થયો […]

સરહદ પરની શાંતિ ડહોળવા ચીનની ઑનલાઇન હરકત, ભારતીય સૈન્ય થયું વધુ સતર્ક

સરહદ પર વિવાદ ભડકાવવા ચીનની ચાલ હવે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરી રહ્યુ છે આ બાદ હવે ભારતીય સેના વધુ સતર્ક થઇ છે નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ શમ્યો નથી. સરહદ પર શાંતિ ચીનને નાપસંદ હોય તેમ તે વારંવાર શાંતિને ડહોળવા માટે અલગ અલગ ચાલો અપનાવતું હોય છે. […]

શું તમે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો? તો તમે પણ ઉપયોગ કરો દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સનો

ઈન્સ્ટાગ્રામએ લોન્ચ કર્યા સ્ટિકર્સ દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સને કરો શેર જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ તહેવારનો સમય છે અને લોકો પોતાના સગાસબંધીઓને શુભેચ્છા આપવા માટે ફોટો, મેસેજ અને સ્ટિકર્સનો ઉપયોગ કરતા હોય છે. આવામાં ઈન્સ્ટાગ્રામએ પણ નવા સ્ટિકર્સને લોન્ચ કર્યા છે. ઈન્સ્ટાગ્રામએ દિવાળી 2021ના અવસર પર તેના વપરાશકર્તાઓ માટે 3 નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. […]

પંજાબઃ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે સોશિયલ મીડિયા ઉપર શાબ્દીક યુદ્ધ

દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. બંને નેતાઓએ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં હતા. અમરિંદરસિંહએ કહ્યું કે, તેઓ પોતાની એક પાર્ટી બનાવવા જઈ રહ્યાં છે ચૂંટણીચિન્હને ચૂંટણીપંચ મંજૂરી આપે પછી નામની જાહેરાત કરવામાં આવશે. તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. એટલું […]

VIRAL VIDEO: વાનર બન્યો ‘એમ્પ્લોય ઑફ ધ મંથ’, વીડિયો જોઇને તમે પણ જાણી જશો

સોશિયલ મીડિયામાં એક વાનરનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ આ વાયરલ વીડિયોમાં વાનર વાસણ ધોતો જોઇ શકાય છે હાલમાં આ વીડિયો છે ટ્રેન્ડિંગ નવી દિલ્હી: તમે ચા-નાસ્તાની દુકાન પર વાસણ ધોવાનું કામ કરતા લોકોને જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઇ વાંદરાને વાસણ સાફ કરતો જોયો છે? ચોંકી ગયા ને? જી હા, જો કે આવી […]

VIRAL VIDEO: ચાટ પાપડી વેચતા જોવા મળ્યાં કેજરીવાલ, આ વીડિયો છે વાયરલ

કેજરીવાલનો ચાટ પાપડી વેચતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર આ વીડિયો છે વાયરલ કેજરીવાલના હમશકલ ગ્વાલિયરમાં વેચે છે ચાટ પાપડી નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ જેવો આબેહૂબ ચહેરો ધરાવતા હમશકલનો ચાટ પાપડી વેચતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમે પણ આ વ્યક્તિને જોઇને ચકરાવે ચડી જશો. ગુપ્તાજી દિલ્હીના સીએમના […]

શું શાહરુખ ખાન ચીની એક્ટર જેકી ચેનની જેમ પોતાના છોકરાને પ્રોપર્ટીમાંથી બેદખલ કરશે? જેકી ચેનનો છોકરો પણ પકડાયો હતો ડ્રગ્સ કેસમાં,સોશિયલ મીડિયામાં સવાલ

શું આર્યન ખાનને સજા આપશે શાહરુખ ખાન? શું પ્રોપર્ટીમાંથી બેદખલ થશે આર્યન ખાન? શાહરુખ ખાન શું દાખલો બેસાડશે, સોશિયલ મીડિયામાં સવાલ મુંબઈ: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના દિકરાની પણ NCB દ્વારા ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં કોર્ટે આર્યન ખાન અને તેના મિત્રોના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે. હવે NCB આગામી ત્રણ દિવસમાં […]

VIDEO: કાગડાએ કરી નાંખ્યો હવામાં ઉડતા ડ્રોન પર હુમલો, પછી જે થયું તે જોઇને તમે દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર ડ્રોન પર હુમલો કરતા કાગડાનો વીડિયો વાયરલ કાગડો વારંવાર ચાંચ મારીને ડ્રોન પર હુમલો કરી રહ્યો છે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં આ ડ્રોન વસ્તુની ડિલિવરી કરવા જઇ રહ્યું હતું નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આજકાલ એક કાગડાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. આ વીડિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code