જુઈશ વિચારધારાના દુષણો સામે જીસસે અવાજ ઉઠાવી સમાજ સુધારણા માટે બીડુ ઝડપ્યુ
મિડલ ઇસ્ટમાંથી જુડાઈસ્ટ, ક્રિશ્ચનિટી અને ઇસ્લામ ત્રણ વિચારધારા આવી જુડાઇઝમ, ક્રિશ્ચનિઝમ અને ઇસ્લામિક આ ત્રણ વિચારધારાઓ ઈબ્રાહીમિક વર્લ્ડમાં રહેલી છે. જ્યારે હિન્દુ, બુદ્ધિસ્ટ, જૈનીસ્ટ, સિખીઝમ વગેરે નોન ઈબ્રાહિમિક વર્લ્ડની વિચારધારાઓ છે. જોકે આ તમામ ધાર્મિક વિચારધારાઓ અંતે તો માનવજાતને ઉર્ધ્વગામી દિશામાં લઈ જવાના હેતુથી જ પાંગરેલી છે. આજે વાત કરવી છે ક્રિશ્ચિયનિટીની. એના ઉદભવ અને […]