1. Home
  2. Tag "soldier"

એક સૈનિક માટે શારીરિક શક્તિ મૂળભૂત છે, ત્યારે માનસિક તાકાત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં બ્રહ્મા કુમારી મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “યુદ્ધની આજની સતત વિકસતી પ્રકૃતિમાંથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે, આપણા સૈનિકોએ માનસિક સ્થિરતા અને આધ્યાત્મિક સશક્તિકરણમાં સમાન રીતે નિપુણ હોવા સાથે લડાઇની કુશળતામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવો જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે સાયબર, […]

અમેરિકામાં હવે ટ્રાન્સજેન્ડરો સૈનિક બની શકશે નહીં, સેનાએ ભરતી પર પ્રતિબંધ મૂક્યો

યુએસ આર્મીએ ટ્રાન્સજેન્ડર્સની ભરતી પર રોક લગાવી છે. સેનાએ તેના x હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. અમેરિકી સેનાએ લિંગ પરિવર્તન સંબંધિત પ્રક્રિયાઓ બંધ કરવાની વાત કરે છે. સેનાએ કહ્યું, “યુએસ આર્મી હવે ટ્રાન્સજેન્ડર લોકોને સૈન્યમાં જોડાવાની મંજૂરી આપશે નહીં અને સૈન્યમાં પહેલાથી જ રહેલા લોકો માટે લિંગ પરિવર્તન પ્રક્રિયાઓ પણ બંધ કરશે.” સેનાએ આ […]

ચીને ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બનાવ્યો,ભારતે વિરોધ નોંધાવી ઓલમ્પિકનો કર્યો બહિષ્કાર

ચીન સરકારની નવી ચાલાકી ગલવાન ઘાટી હિંસામાં સામેલ સૈનિકને ટોર્ચ બિયરર બન્યો ભારત સરકારે કર્યો વિરોધ દિલ્હી:ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચીન દ્વારા હજુ સુધી અક્કલ ઠેકાણે આવી ન હોય તેવું લાગી રહ્યું છે. ગલવાન ઘાટી બાદ ચીનના સૈનિકોનો આત્મવિશ્વાસ તૂટી પડ્યો છે અને હવે તેઓ જાણે છે કે વધારે લાંબુ થશે […]

વિદ્યાર્થીનીઓમાં સૈનિક બનવાનો ક્રેઝ વધ્યો,સૈનિક શાળામાં છોકરા-છોકરીઓની સંખ્યા એક સરખી બરાબર

વિદ્યાર્થીનીઓમાં સૈનિક બનવાનો ક્રેઝ વધ્યો આ રાજ્યમાં દિકરીઓને બનવું છે સૈનિક દેશ સેવા માટે ગજબ છે અહીના લોકોમાં જોશ આઈજોલ :મહિલાઓ હવે પુરુષની સરખામણીમાં આવીને ઉભી રહી ગઈ છે, અને જે રીતે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે તેને જોતા ગર્વની સાથે કહી શકાય કે કે આગામી થોડા વર્ષોમાં તે પુરુષ કરતા પણ વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code