1. Home
  2. Tag "Somalia"

સોમાલિયામાં કાર્ગો વિમાન ક્રેશ થયું, 5 લોકોના મોત

મોગાદિશુઃ દક્ષિણ-પશ્ચિમ સોમાલિયામાં એક કાર્ગો વિમાન ક્રેશ થતાં પાંચ લોકોના મોત થયા હતા. દેશના ઉડ્ડયન સત્તાવાળાઓએ અકસ્માતની પુષ્ટિ કરી છે. સોમાલી સિવિલ એવિએશન ઓથોરિટી (SCAA) એ જણાવ્યું હતું કે DHC-5D બફેલો, જેનો નોંધણી નંબર 5Y-RBA હતો, તે સોમાલિયાની રાજધાની મોગાદિશુથી લગભગ 24 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થાનિક સમય મુજબ ક્રેશ થયું હતું. “વિમાનમાં પાંચ લોકો સવાર હતા, […]

કોણ છે સોમાલિયા નજીકથી 15 ભારતીયોને ચાંચિયાઓની ચંગુલમાંથી બચાવનારા માર્કોસ કમાન્ડો? ખાલી ગર્જનાથી કાંપી જાય છે દુશ્મનના દિલ

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વિશિષ્ટ સમુદ્રી કમાન્ડો માર્કોસે ઉત્તર અરબી સમુદ્રમમાં લાઈબેરિયાના ધ્વજવાળા વાણિજ્યિક જહાજના અપરહરણના પ્રયાસ પર કાર્યવાહી કરી છે. શુક્રવારે માર્કોસે 15 ભારતીયો સહીત ચાલકદળના તમામ 21 સદસ્યોને રેસ્ક્યૂ કરી લીધા છે. પાંચ-છ હથિયારબંધ લોકોએ એમવી લીલા નોરપોક જહાજનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. તેના પછી નૌસેનાએ મદદ માટે એક યુદ્ધજહાજ, સમુદ્રી પેટ્રોલિંગ […]

સોમાલિયા તટ પર ઈન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 15 ભારતીય સાથે 21 ક્રૂ મેમ્બરનું કર્યું રેસ્ક્યૂ

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સોમાલિયા તટ પાસે હાઈજેક થયેલા જહાજ પર ભારતીય નૌસેનાનું ઓપરેશન શુક્રવારે રાત્રે પૂર્ણ થયું છે. 15 ભારતીયો સહીત તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા છે. નૌસેનાના માર્કો કમાન્ડોએ જહાજનું સર્ચિંગ કર્યું છે. આ દરમિયાન ચાંચિયા જહાજ પર મળ્યા નથી. હાઈજેક કરવામાં આવેલા જહાજને છોડાવવા માટે નૌસેનાનું આઈએનએસ ચેન્નઈ રવાના થયું […]

સોમાલિયાના તટ પરથી 15 ભારતીય સદસ્યો સાથેનું જહાજ હાઈજેક, એક્શનમાં નૌસેના

નવી દિલ્હી: આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક માલવાહક જહાજના હાઈજેક થવાના અહેવાલ છે. આ જહાજ પર ચાલકદળમાં 15 ભારતીય સદસ્યો સવાર છે. હાઈજેકિંગની જાણકારી મળ્યા બાદ ભારતીય નૌસેના એક્શન મોડમાંછે. નૌસેનાએ આના સંદર્ભે અપડેટ પણ જાહેર કરી છે. ભારતીય નૌસેના હાઈજેક કરવામાં આવેલા જહાજની આસપાસની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. ભારતીય નૌસેનાને […]

સોમાલિયાઃ આતંકવાદીઓએ ઈથોપિયન સૈનિકો ઉપર કર્યો હુમલો, 167 જવાનો શહીદ

મોગાદિશુ: પશ્ચિમ સોમાલિયામાં કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ અલ-શબાબના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 167 ઇથોપિયન સૈનિકો માર્યા ગયા છે. સોમાલી ગાર્ડિયન ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, જૂથે એમ પણ કહ્યું હતું કે, બચેલા ઇથોપિયન સૈનિકોને પકડવામાં આવ્યા હતા અને ઇથોપિયન સૈનિકોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ ઇથોપિયન લશ્કરી સાધનોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code