વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશોત્સવની મોસમ,કોંગ્રેસના કેટલાક નેતા,કાર્યકરો જોડાશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપમાં પ્રવેશોત્સવની મોસમ ચાલી રહી છે. સુરતમાં આમઆદમીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ મહેસાણા લ્લાના કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા હવે આવતીકાલે સોમવાર અને મંગળવારે પણ કોંગ્રેસના કેટલાક કાર્યકરો, નેતાઓ પણ બોજપનો ખેસ પહેરીને કોંગ્રેસને રામ રામ કરશે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ […]