1. Home
  2. Tag "son"

આસામની મહિલા અને તેનો દીકરો અફઘાન નાગરિક સાથે પાકિસ્તાન પહોંચ્યાં !

નવી દિલ્હીઃ આસામના નાગાંવની એક મહિલા પોતનાના નાના પુત્રને લઈને અફઘાન વ્યક્તિ સાથે પાકિસ્તાન પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર 26મી નવેમ્બરના રોજ ગુમ થયાં હતા. મહિલા અને તેનો દીકરો પાકિસ્તાનમાં હોવાની જાણ થતા તેના પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતા. મહિલાના પરિવારજનોએ જમાવ્યું હતું કે, તેમને પાકિસ્તાનની એક લો ફર્મનો એક […]

ક્રાઈમ સ્ટોરીઃ મધ્યપ્રદેશમાં દીકરાએ નાણા માટે પિતાની સોપારી આપી હત્યા કરાવી

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ-જુગાર સહિતની કુટેવ ધરાવતા દીકરાએ પોતાની પિતાની સોપારી આપીને હત્યા કરાવી હતી. સોશિયલ મીડિયાના મારફતે સોપારી કિલરનો સંપર્ક કરીને પિતાની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પોલીસે હત્યા કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા એક કરોડ રૂપિયા માટે આ કાવતરુ ઘડ્યું હતું. પોલીસે હત્યારા દીકરાને ઝડપી લઈને જેલના […]

કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમના પુત્રની મુશ્કેલી વધીઃ અનેક સ્થળો ઉપર CBIના દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ સવારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના ઘણા સ્થળો પર દરોડા પાડ્યાં હતા. સીબીઆઈએ કાર્તિના ઘર અને ઓફિસ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ 2010-14 વચ્ચે કથિત ટ્રાન્ઝેક્શન અને રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. મુંબઈ, દિલ્હી […]

પુત્રને પીડાથી મળી મુક્તિ, તો માતાએ કહ્યું હું ખુશ છું, તુ ચાલ્યો ગયો

માતાનો બાળક પ્રત્યે પ્રેમ ન જોઈ શકી પોતાના બાળકની પીડા બાળકના મૃત્યુ પર માતાએ કહ્યું કંઇક આવું આજ સુધી વિશ્વમાં એવા કોઈ વ્યક્તિનો જન્મ થયો નથી જે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ બતાવી શકે, અથવા કોઈ એવું મશીન બન્યું નથી જે માતા અને બાળક વચ્ચેનો પ્રેમ દર્શાવી શકે. માતાનો પ્રેમ અપાર હોય છે અને તેનું જીવતું […]

ક્રાઈમ સિરિયલ જોઈને પ્રેમીએ મિત્ર સાથે મળીને પ્રેમિકા અને તેના દીકરાની કરી હત્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બાયડમાં માતા અને પુત્રની હત્યા કરીને લાશ ફેંકી દેવા ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતક મહિલાને જૂનાગઢના એક શખ્સ સાથે આડાસંબંધ હતા. આ પ્રેમીએ જ મિત્ર સાથે મળીને માતા-પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ ટીવી ઉપર દર્શાવવામાં આવતી ક્રાઈમ સિરીયલ નીહાળ્યા બાદ તેમની […]

પૈસા માટે પોતોના થયા પારકા અને પાળેલા શ્વાને નિભાવી વફાદારીઃ તમીલનાડુનો વીડિયો થયો વાયરલ

બેંગ્લોરઃ પૈસા માટે ભાઈ પોતોના સગાભાઈની હત્યા કરતા પણ અચડાતો નથી. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક દંપતિ વૃદ્ધાને માર મારીને કંઈક લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે વૃદ્ધાએ પાળેલો શ્વાન તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ વીડિયો તમિલનાડુનો હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ વૃદ્ધાને માર મારતી વ્યક્તિ બીજી […]

મોબાઈલનું વળગાણઃ પિતાએ ફોન રમવા નહીં આપતા 5 વર્ષના દિકરાએ કર્યો ગૃહત્યાગ

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. હવે મોટાભાગના બાળકો મોબાઈલ મેનિયાક બની રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં ઓલનલાઈન ગેમ્સમાં ટાસ્ક પૂરો કરવા માટે કિશોરે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરીને ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના હજુ ભૂલાઈ નથી. દરમિયાન મોબાઈલ ફોનના કારણે રાજકોટમાં પાંચ વર્ષનો બાળક માતા-પિતાને છોડીને જતો […]

કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાના ઘરે NIAના દરોડા: ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શનની આશંકા

બેંગ્લોરઃ કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત બી.એસ.ઈદિનબ્બાના ઘર ઉપર રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. પૂર્વ નેતાના પુત્ર બી.એમ.બાશાના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએની કાર્યવાહીના પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએમ બાશા કર્ણાટકમાં રિયલ એસ્ટેટના […]

સલમાન ખાનઃ બોડીગાર્ડ શેરાના દીકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરવાની શરૂ કરી તૈયારીઓ

ફિલ્મનું શુટીંગ મનાલીમાં કરવાનું આયોજન શેરા અને તેમના દીકરાએ મનાલીની લીધી મુલાકાત ટુંક સમયમાં જ શરૂ કરાશે શૂટીંગ મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આગામી દિવસોમાં મનાલીમાં ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળશે. આ ઘાટીના નગ્ગર સ્થિત બડાગઢ રિસોર્ટમાં એક અસ્થાઈ સ્ટુડિયો બનાવીને મનાલીમાં ફિલ્મની શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તેઓ પોતાના પ્રોડક્સન હાઉસ હેઠળ પોતાના બોડીગાર્ડ શેરાના […]

અભિનેતા સુનીલ ગ્રોવરના દીકરાને પિતાનું આ પાત્ર બિલકુલ પસંદ નથી

દિલ્હીઃ ટીવી ઉપર કોમેડી શોમાં ક્યારેક ગુત્થી તો ક્યારેક ડો.મશહૂર ગુલાટી બનીને લોકોના ચહેરા ઉપર હાસ્ય લાવતા કલાકાર સુનીલ ગ્રોવરનો પુત્ર તેમને ગુત્થી તથા કોઈ સ્ત્રી પાત્ર ભજવતા જોવાનું પસંદ કરતો નથી. જો કે, અભિનેતાના પુત્રને મશહૂર ગુલાટીનું પાત્ર સૌથી વધારે પસંદ છે. સુનીલ ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દીકરો મોહન તેમને ટીવી સ્ક્રીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code