સોનુ સૂદનો ક્રેઝી ચાહક – એક્ટરના સપોર્ટમાં 2 હજાર કિલો મીટરની સાયકલ યાત્રા કરી
સોનુ સૂદના ચાહકે ચલાવી 2 હજાર કિમી સુધી સાયકલ સોનુ સૂદે રવિવારે તેમના આ ચાહક સાથે મુંબઈ ખાતે મુલાકાત કરી મુંબઈ – અભિનેતા સોનુ સૂદ હવે લોકોના દિલમાં વસી ગયા છે, કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન અન્ય શહેરોમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે પહોંચાડ્યા, લોકોને આર્થિક રીતે મદદ કરી, આ તમામ કાર્યોથી તેઓ સમગ્ર દેશમાં તો જાણીતા બન્યા […]


