1. Home
  2. Tag "SOUP"

વજન ઘટાડવા માટે પીવો રાગીનો સૂપ, ખુબ આસાનીથી તૈયાર થઈ જાય છે

વજન ઘટાડવા વાળો રાગીનો સૂપ શાકભાજી અને રાગીની સારીતાથી ભરપૂર એક પૌષ્ટિક ભોજન છે. રાગી સૂપ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા વજનને ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. રાગીને એક સુપરફૂડ માનવામાં આવે છે. જે કેલ્શિયમ અને ડાયટરી ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે સારુ હોય છે અને લાંબા સમય સુધી […]

કિચન ટિપ્સઃ- ઠંડીની સાંજે માત્ર 10 જ બનાવો આ ઘઉંની થુલીનું ટેસ્ટી ગરમા ગરમ સુપ

સાહિન મુલતાનીઃ- શિયાળો આવતાની સાથએ જ સુપ પીવાનું મન થાય છે અને એમા પણ જો સાંજે ગરમા ગરમ સુપ મળી જાય તો નમજા બમણી બની જાય છે. આજે ઘઉનું સુપ બનાવાની આનોખી રીત જોઈશું કદાચ જ તમે આ ઘઉનું સુપ પીઘુ હશે તો ચાલો જાણીએ આ સુપ કઈ રીતે બને છે. સામગ્રી 1 કપ – […]

ઠંડીમાં સરગવાની સિંગનું સૂપ પીવાથી સાંધાના દુખાવામાં થાય છે રાહત,આ સહીત જાણો તેના અનેક ફાયદાઓ

સરગનો આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી સરગવો એટલે એક જાતનિ મહત્વની ઔષધિ સરગવાની શીંગ સૌ કોઈને પસંદ હોય છે, સંભારથી લઈને તેનું શાક, તેનો સૂપ દરેક લોકો પસંદ કરે છે, કારણે કે સરગવો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબજ ગુણકારી ગણાય છે, જેમાં રહેલા અનેત પોષક તત્વો શરિરને પુરતા પ્રમાણમાં તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે.જે લોકોને પગના દુખાવાની […]

શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે પીવો આ સૂપ

શરદી અને ઉધરસ થઇ છે ? તેનાથી છુટકારો મેળવવા માંગો છો ? આ સૂપ જરૂરથી પીવો જાણી લો સૂપ બનાવવાની રીત શરદી અને ઉધરસ થવા પર એક વાટકી ગરમ સૂપ ઘણી રાહત આપે છે. તમે તમારા આહારમાં પૌષ્ટિક ગરમ સૂપનો એક વાટકો સામેલ કરી શકો છો.તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ એક સરસ રીત છે.તમે […]

કિચન ટિપ્સઃ કોર્ન ફ્લોર વગર જ થોડી જ મિનિટોમાં બનાવો પાલકનું હેલ્ધી અને ટેસ્ટી ગરમા-ગરમ સૂપ,

કોર્ન ફ્લોરના ઉપયોગ વગર બનાવો પાલકનું સૂપ ખાવામાં હેલ્ધી પણ અને ટેસ્ટી પણ   શિયાળામાં લીલા શાકભાજી ભરપુર ખાવા જોઈએ જે આપણાને તંદુરસ્ત રાખવાની સાથે સાથે આપણાને મજબૂત પમ બનાવે છે સાથે જ નાની મોટી બીમારીઓથી છૂટકારો પણ અપાવે છે આ સાથે જ પાલક ્નેક ગુણોથી ભરપુર હોય છે જો પાલકનું ગરમા ગરમ સૂપ બનાવીને […]

અમેરિકાઃ રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ મેનેજર ઉપર ગરમા-ગરમ સૂપ નાખ્યું

દિલ્હીઃ અમેરિકાની એક રેસ્ટોરન્ટની સર્વિસથી નારાજ મહિલાએ ગરમા-ગરમ સૂપ મેનેજરના મોઢા ઉપર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, મેનેજરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાની સાથે એક યુવાન પણ હતો. આ ઘટના બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code