1. Home
  2. Tag "south africa"

દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવશે

ભોપાલ:મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં આ વર્ષના અંત સુધીમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવી શકે છે.આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે.આ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવા ચિત્તાઓ માટે ખાસ બિડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના વન વિભાગના મુખ્ય સચિવ અશોક બરનવાલે જણાવ્યું હતું કે, “હાલમાં, આ સંદર્ભે દક્ષિણ આફ્રિકા અને ભારત સરકાર વચ્ચે એમઓયુ […]

ઓસ્ટ્રેલિયા બાદ હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકા સાથે T-20 સીરિઝ રમશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીત્યા બાદ ભારતીય ટીમ હવે નવા પડકાર માટે તૈયાર છે. બુધવારથી (28 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ ઉપરાંત ત્રણ વનડે પણ રમાશે, પરંતુ તમામની નજર ટી-20 શ્રેણી પર રહેશે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારતની તૈયારીઓને […]

દ.આફ્રિકાના જ્હોનિસબર્ગના એક બારમાં બેફામ ફાયરિંગની ઘટના – 14 લોકોના થયા મોત

જ્હોનિસબર્ગના એક બારમાં ફાયરિગ 14 લોકોના આ ફાયરિંગમાં મોત થાય 10થી વધુ ધાયલ થયાના સમાચાર દિલ્હીઃ- વિશઅવભરમાં ઘણા દેશઓમાં ગોળીબારની ઘટનાઓ જદાણે સામાન્ય થતી જોવા મળી રહી છે જેમાંનો એક દેશ અમેરિકા છે તો બીજો દેશ છે દક્ષિણ આફ્રીકા, દ.આફ્રિકામાં ઘણી વખત બેફામ ગોળીબાર થવાની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે ફરી વિતેલી રાતે આવી જ […]

સાઉથ આફ્રિકાની એક ક્લબમાં 21 વિદ્યાર્થીઓના રહસ્મય મોત – નથી જાણી શકાયું કારણ

સાઇથ આફ્રિકામાં 21 વિદ્યાર્થીઓના મોતની ઘટના રહસ્યમય મોતની તપાસ શરુ આ કિશોરો ક્લબમાં પાર્ટી કરવા આવ્યા હતા દિલ્હીઃ- દક્ષિણ આફ્રિકાના ટેવર્ન શહેરમાંથીસ ચોંકવનારો કિસ્સો બહાર આવ્યો છે, અહી કુલ 21 કિશોરો રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા જોવા મળ્યા. આ કિશોરોમાં સૌથી નાની 13 વર્ષની કિશોરીનો પમ સમાવેશ થાય છે આ ઘટનાને મામલે ણાવવામાં આવી રહ્યું છે […]

રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે 17મી જુને ભારત અને દ.આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ રમાશે

રાજકોટઃ ભારત સાથે ક્રિકેટ રમવા માટે સાઉથ આફ્રિકા ટીમનું મુંબઈમાં આગમન થઈ ગયુ છે અને બન્ને ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ભારત અને આફ્રિકા વચ્ચેનો ચોથી ટી/20 મેચ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. અને તા.15મીએ બન્ને ટીમનું વિશાખાપટ્ટનમથી ચાર્ટર ફલાઈટમાં રાજકોટમાં આગમન થશે. આ મેચ માટેની ટિકિટનું વેચાણ પણ શરૂ […]

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 327 રનમાં ઓલઆઉટ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તા. 25મી ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટમેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ટેસ્ટના પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યાં ગયા બીજો દિવસે વરસાદને કારણે ધોવાયો હતો. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 272ના સ્ટોર સાથે ફરી મેદાનમાં ઉતરી હતો. જો કે, દક્ષિણ આફ્રિકાના […]

ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા ટૂર પર, આ પહેલા લેવાયો આ નિર્ણય

નવી દિલ્હી: અત્યારે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની ટૂર પર છે. સાઉથ આફ્રિકામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઇ રહી છે. ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચની શ્રેણી રમવાની છે. સીરિઝનો પ્રથમ મુકાબલો 26 ડિસેમ્બરના રોજ થશે. ટેસ્ટ સીરિઝના પ્રથમ મેચ પહેલા BCCI અને ક્રિકેટ સાઉથ […]

ગુજરાતનો વધુ એક પ્લેયર હવે ટીમ ઈન્ડિયા માટે રમી શકશે,સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે થઈ પસંદગી

ભારતીય ક્રિકેટ ટીમમાં વધુ એક ગુજરાતીની એન્ટ્રી પ્રિયાંક પંચાલની ટીમમાં થઈ પસંદગી સાઉથ આફ્રિકા સામે રમશે મેચ અમદાવાદ:સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં પ્રિયાંદ પંચાલને તક મળી છે. બીસીસીઆઈ દ્વારા ગુજરાતના પ્રિયાંક પંચાલને રોહિત શર્માની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. વાત એવી છે કે રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત […]

તો રહેજો સતર્ક! આવી શકે છે કોવિડની ત્રીજી લહેર, 1 લાખથી વધુ કેસ નોંધાઇ શકે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ઓમિક્રોનના પ્રસાર બાદ હવે વિશ્વના 23 કરતાં વધુ દેશોમાં ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે. હવે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટે દસ્તક દીધી છે. આ વચ્ચે હવે ત્રીજી લહેરની આશંકા છે. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ અનુસાર, દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર જાન્યુઆરી 2022માં શરૂ થઇ શકે છે. તેઓએ દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોનો […]

ઓમિક્રોન બાદ દ.આફ્રીકામાં 5 વર્ષથી નાની વયના બાળકો થઈ રહ્યા છે કોરોનાથી વધુ સંક્રમિત

દ.આફ્રીકામાં બાળકો થી રહ્યા છએ કરોના સંક્રમિત 5થી નાની વયના બાળકો પર કોરોનાનું જોખમ દિલ્હીઃ- દક્ષિણ આફ્રીકાથી આવેલો ઓમિક્રોન વેરિએન્ટે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે,ત્યારે હવે દક્ષિણ આફ્રિકાથી વધુ એક ડરામણા સમાચાર સામે આવી રહ્યાછે. દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ બાળકોમાં કોરોનાના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવાર રાત સુધી દેશમાં સંક્રમણના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code