દક્ષિણ આફ્રીકાના જ્હોનિસબર્ગમાં પીએમ મોદી છવાયા – ઠેર ઠેર પીએમ મોદીના પોસ્ટર લાગેલા જોવા મળ્યા
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રીકામાં યોજાનાર બ્રિક્સ સમ્મેલનનો ભાગ બનવા અહી વિતેલી સાંજે પહોંચ્યા છે ત્યારે વિતેલી સાંજે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત અહી કરાયું હતું જ્હોવિસબર્ગમાં પીએમ મોદી છવાયેલા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે BRICS સમિટ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાવાની છે. આ સંમેલનમાં ભારતના વડાપ્રધાન મોદી ઉપરાંત ચીનના […]


