ભારતના આ સંવેદનશીલ નિર્ણયથી ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસન થયા ભાવુક, પીએમ મોદીનો આભાર માન્યો
દક્ષિણ આફ્રિકાને વેક્સિન સપ્લાય કરવાના ભારતના નિર્ણયથી કેવિન પીટરસન ભાવવિભોર ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને પીએમ મોદીનો આભાર માન્યો ભારતે ફરી એકવાર સંવેદના દેખાડી છે: કેવિન પીટરસન નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. દક્ષિણ આફ્રિકામાં તેની અસર વધી રહી છે ત્યારે આ વચ્ચે ભારતે માનવતા દર્શાવતા […]


