1. Home
  2. Tag "south gujarat"

ઉકાઈ ડેમઃ સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ

સુરતઃ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔધોગિક એકમોમા પાણીની જરૂરિયાત પુરી કરવામાં આવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર સોનગઢ તાલુકામાં ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જે તેની જળ સપાટીની સંપૂર્ણ ક્ષમતાએ પહોચ્યો […]

દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, જળસપાટીમાં નોંધપાત્ર વધારો

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ઉકાઇ ડેમની જળ સપાટી 345 ફૂટ પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી 5927 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો, રૂલ લેવલ જાળવવા […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગના સુબીરમાં ચાર ઈંચથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 60 તાલુકામાં એકથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરત, ડાંગ, વલસાડ અને નવસારી તથા ગાંધીનગરમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં લંબા સમય બાદ મેઘરાજાની મહેર થતા ખેડૂતોમાં […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ, ડાંગ અને સુરતમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના માંગરોળમાં ચાર કલાકના સમયગાળામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. […]

દક્ષિણ ગુજરાતઃ ઉકાઈ ડેમમાં જળસપાટીમાં સતત ઘટાડો, ઉનાળામાં પાણીની સ્થિતિ વિકટ બનવાની ભીતિ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોય તેમ લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી ઉનાળાના ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની […]

દ.ગુજરાતમાં 3 દિવસ બાદ ભારે વરસાદની શક્યતા, નર્મદા ડેમમાં 7567 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ લાંબા સમયથી વિરામ લીધો હોવાથી ખેડૂતો ખેતરમાં ઉભા પાકને લઈને ચિંતામાં મુકાયાં છે. તેમજ સરકારને કેનાલ મારફતે પાણી પુરુ પાડવા અને વીજ પુરવઠો વધારવાની ખેડૂતો માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શકયતા છે. રાજ્યમાં અતાયર સુધીમાં લગભગ 82 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેઃ દક્ષિણ ગુજરાતમાં આભવા-ઉભરાટ ઓવરબ્રિજનું કામ ટુંક સમયમાં શરુ થશે

અમદાવાદઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે અને આ કામગીરી ઝડપી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને લઈને રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ […]

ઉત્તર ગુજરાતમાં સાઈક્લોન સર્ક્યુંલેશનને લીધે દક્ષિણમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ પહેલા જ મેધરાજાનું આગનમ થઈ ગયું હતું. અને ચોમાસાના પોણા બે મહિનામાં જ 90 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યા છે. રાજ્યના મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. હવે ખેડુતો પણ વાતાવરણમાં ઉઘાડ નીકળે એવું ઈચ્છે રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની લીધે દક્ષિણ ગુજરાતમાં કાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની હવામાન […]

આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સુરત:ગુજરાત રાજ્યમાં હાલ દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે તો ક્યાક ડેમ ભરાય છે. ક્યાક ડેમ છલકાયા છે તો ક્યાંક ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે આગામી સમયમાં વરસાદી વાતાવરણ કેવી રહી છે તેના વિશે પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરી છે […]

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ સુરતના મહુવામાં 11 ઈંચ પાણી વરસ્યું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણતરીના કલાકોમાં જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રિ દરમિયાન સુરતના મહુવામાં સૌથી વધારે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code