1. Home
  2. Tag "south india"

દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી

નવી દિલ્હી, 24 માર્ચ 2026: દેશના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સાથે દક્ષિણ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અત્યંત ભારે વરસાદ […]

સ્કોપઃ દક્ષિણ આકાશમાં અત્યારે  દૈદીપ્યમાન નક્ષત્ર સ્પષ્ટ દેખાય છે

Scope કલ્પના કરો કે તમે ભારતના એન્ટાર્ટિકા એક્સપિડીશન ટીમના એક સભ્ય છો અને ગોવાથી દક્ષિણ ગંગોત્રી સુધીની સમુદ્ર મુસાફરી કરો છો. જેમ જેમ તમે દક્ષિણની તરફ આગળ વધો છો તેમ તેમ આકાશનો નજારો બદલાતો જશે તમારી સામે એક અપરિચિત આકાશનું ઉદ્દઘાટન થશે. આકાશમાં નવા તારા નજરમાં આવશે. મૃગ, સિંહ, કન્યા, વૃશ્ચિક વગેરે પરિચિત તારામંડળ તમને […]

બિહારને મળશે દક્ષિણ ભારત સાથે જોડાણ ધરાવતી 6 નવી ટ્રેનો

બારસોઈ (કટિહાર), 11 જાન્યુઆરી 2026: અમૃત ભારત યોજના હેઠળ, ઉત્તર ભારતને દક્ષિણ ભારત અને મુંબઈ સાથે જોડતી અડધો ડઝન નવી સાપ્તાહિક ટ્રેનોનું ઉદ્ઘાટન 17 અને 18 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ સંદર્ભમાં, રેલવે દ્વારા 8 જાન્યુઆરીના રોજ એક સત્તાવાર માહિતી પત્ર જારી કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ બધી ટ્રેનોને બારસોઈ જંકશન […]

દક્ષિણ ભારતમાં સર્જાયેલા દિતવા ચક્રવાતને લીધે સુરતના કાપડ ઉદ્યોગને પડ્યો ફટકો

દક્ષિણ ભારતમાં પોંગલના તહેવારમાં સુરતથી કરોડો રૂપિયાનું કાપડ મોકલાતું હતુ વાવાઝોડાને લીધે તામિલનાડું-ચેન્નઈમાં સ્થાનિક કાપડ બજારો ઠપ્પ થઈ ગઈ છે ગત વર્ષે સુરતના વેપારીઓએ દક્ષિણ ભારતમાં 900 કરોડનો વેપાર કર્યો હતો, સુરતઃ દક્ષિણ ભારતના તામિલનાડુ સહિત રાજ્યોમાં તાજેતરમાં સર્જાયેલા દિતવા ચક્રવાતે ભારે ખાના ખરાબી કરી હતી. ચેન્નાઈ સહિત શહેરોમાં વેપાર ઉદ્યોગને સારૂએવું નુકસાન થયું છે. […]

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, દક્ષિણ ભારતમાં ભારે વરસાદ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે દેશના વિવિધ ભાગો માટે હવામાનની ચેતવણીઓ અને આગાહીઓ જાહેર કરી છે, જેમાં ઉત્તરીય અને દક્ષિણી રાજ્યોમાં વિપરીત પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, જેના […]

દક્ષિણ ભારતનું આ શિવ મંદિર જ્યાં વર્ષમાં ફક્ત 28 દિવસ જ થાય છે શિવજીના દર્શન, જાણો ઈતિહાસ

દક્ષિણ ભારતમાં ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. અહીં ઘણા શિવ મંદિરો છે, જેમાંથી એક કેરળમાં સ્થિત કોટ્ટીયુરનું શિવ મંદિર છે. અહીં આવેલું અક્કરે કોટ્ટીયુર પ્રાચીન શિવ મંદિર હિન્દુ પૌરાણિક કથાઓમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને તે તેના અનોખા ધાર્મિક વિધિઓ અને તહેવારો માટે પ્રખ્યાત છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેનો વાર્ષિક […]

વેકેશનમાં યોગ્ય બજેટમાં દક્ષિણ ભારતની મુલાકાત લેવાનું આયોજન કરો

ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનમાં પરિવારજનો સંતાનોને લઈને પ્રવાસ જાય છે. ઉનાળાની ઋતુમાં, લોકો હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા સ્થળોએ સુખદ હવામાનનો આનંદ માણવા જાય છે. આ સ્થળો પર્વતોથી ઘેરાયેલા છે અને પ્રકૃતિની નજીક છે. અહીં ગરમી અને ભેજથી રાહત મળે છે અને શાંતિની થોડી ક્ષણો પણ મળે છે. જો આપણે હરિયાળીની વાત કરીએ […]

ભારતીય લોકોના વાળ ચીન મોકલવામાં આવતા હતા! દક્ષિણ ભારતમાંથી દાણચોરી, પશ્ચિમ બંગાળનો દાણચોર

ભારત સરકારના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ તિરુપતિ બાલાજી સહિત દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાંથી ચોરાઈને બિહાર થઈને નેપાળ લઈ જવામાં આવતા માનવ વાળનો મોટો માલ પકડ્યો છે. આ વાળ નેપાળ થઈને ચીન પહોંચાડવાના હતા. પશ્ચિમ બંગાળના બે દાણચોરોની સાથે બિહારના એક વ્યક્તિની પણ દાણચોરીના આરોપમાં DRI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈની ટીમ તેની […]

દક્ષિણ ભારતના આ ગામમાં જૂતા પહેરવા ઉપર પ્રતિબંધ

જૂતા પહેરવા એ આજે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે, ત્યારે જૂતા ના પહેરવાની પ્રથા હજુ પણ ભારતમાં માત્ર એક ગામમાં જ છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ ગામની અનોખી પરંપરા વિશે. ભારતમાં એવા ઘણા ગામો છે જે પોતાની આગવી પરંપરાઓ અને રિવાજો ધરાવે છે. આમાંથી એક ગામ એવું છે જ્યાં લોકો માટે જૂતા પહેરવા […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code