દક્ષિણ ભારતીય ફિલ્મોથી પ્રેરિત થઈને બોલીવુડ પણ વધારે સારી ફિલ્મો બનાવશેઃ હેમા માલિની
મથુરાથી ભાજપાના સાંસદ અને હિન્દી સિનેમાની અભિનેત્રી હેમા માલિનીએ ફિલ્મ ‘પુષ્પા 2’ની સફળતા પર કહ્યું છે કે આ સારી વાત છે. ત્યાં સારી ફિલ્મો બની રહી છે. મને લાગે છે કે જ્યારે સાઉથમાં સારી ફિલ્મો બનશે ત્યારે બોલિવૂડ પણ તેનાથી પ્રેરિત થશે અને સારી ફિલ્મો બનાવીને દર્શકો સમક્ષ રજૂ કરશે. હેમા માલિની મેરઠ મહોત્સવમાં ભાગ […]