1. Home
  2. Tag "South Korea"

દક્ષિણ કોરિયામાં સંસદીય ચૂંટણી યોજાશે

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયામાં આવતીકાલે તેની 300 સભ્યોની નેશનલ એસેમ્બલી માટે સંસદીય ચૂંટણી યોજાશે. રાષ્ટ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે વહેલું મતદાન દર્શાવે છે કે 44.28 મિલિયન લાયક મતદારોમાંથી 31.28 ટકાએ શુક્રવાર અને શનિવારે તેમનો મત આપ્યો હતો, દક્ષિણ કોરિયામાં અગાઉના પ્રારંભિક મતદાનનો સમયગાળો 30 ટકા થ્રેશોલ્ડ સુધી પહોંચ્યો ન હતો. બાકીના મતદારો આવતીકાલે મતદાન […]

વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે. આ બેઠકમાં […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી દક્ષિણ કોરિયાના પ્રવાસે,ADBની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ

નાણામંત્રી આજથી દક્ષિણ કોરિયાના પ્રવાસે નિર્મલા સીતારમણ ચાર દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે  ADBની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે આજથી ચાર દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે. આ દરમિયાન તે એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 56મી વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેશે. રોકાણકારોને સંબોધશે અને ગવર્નર્સ […]

દક્ષિણ કોરિયાઃ સિયોલના ગુરયોગંની ઝુપડપટ્ટીમાં ભીષણ આગ, 500 લોકોનું સ્થળાંતર

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ગુરયોગં વિસ્તારમાં આવેલા એક ઝૂંપડપટ્ટીના કેટલાક ઘરોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ છે નહીં તે જાણી શકાયું નથી. જો કે, તંત્ર દ્વારા 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના ગુરયોગં વિસ્તારમાં આવેલા એક ઝૂંપડપટ્ટીના કેટલાક ઘરોમાં ભીષણ આગ લાગવાની ઘટના […]

સ્પેન, દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલે ચીનના પ્રવાસીઓના કોવિડ-19 પરિક્ષણ પર ભાર મુક્યો

નવી દિલ્હીઃ WHOના વડાએ ચીનના કોવિડ-19 ના વ્યાપક ફેલાવના જવાબમાં પ્રતિબંધો દાખલ કરનારા દેશોના નિર્ણયને ‘સમજી શકાય તેવું’ ગણાવ્યું છે. બેઇજિંગ તરફથી માહિતીના અભાવને ધ્યાનમાં રાખીને, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ ચીનને દેશમાં રોગચાળાની સ્થિતિ પર સ્પષ્ટ પ્રકાશ પાડવા વિનંતી કરી છે. બેઇજિંગ દ્વારા તેની શૂન્ય-કોવિડ નીતિના નિર્ણય પછી ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ કોરિયા અને […]

ઉત્તર કોરિયાએ પાડોશી દેશ પર ડ્રોનથી હુમલો કર્યો,દક્ષિણ કોરિયાએ પણ ફાઈટર જેટથી આપ્યો જવાબ

દિલ્હી:દક્ષિણ કોરિયાએ ફરી એકવાર ઉત્તર કોરિયા પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે.દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાના ડ્રોને દક્ષિણના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યા બાદ તેણે ફાઈટર જેટથી જવાબી કાર્યવાહી કરી હતી. સિઓલના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ઉત્તર કોરિયાના કેટલાય માનવરહિત હવાઈ વાહનોએ પ્રાંતની આસપાસના સરહદી વિસ્તારો પર અમારા ગ્યોંગી પર […]

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી […]

યશ સ્ટારર ‘KGF 2’ દક્ષિણ કોરિયામાં રિલીઝ થનારી પ્રથમ કન્નડ ફિલ્મ બની

મુંબઈ : સાઉથના રોકિંગ સ્ટાર કહેવાતા યશની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘KGF 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે, પરંતુ આ ફિલ્મ હવે દેશની સાથે-સાથે વિદેશમાં પણ પોતાનો જલવો દેખાડી રહી છે. પ્રશાંત નીલની આ ફિલ્મે હવે દક્ષિણ કોરિયામાં પોતાનો ઝંડો લહેરાવ્યો છે. એવું લાગે છે કે,યશ સ્ટારર KGF: ચેપ્ટર 2 ચોક્કસપણે બોક્સ ઓફિસ પર […]

દોડધામ ભરેલી જીવનશૈલીથી આ દેશના લોકો કંટાળ્યાં, શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર

દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની જીવનશૈલી બદલાઈ છે. વર્ક ફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશન કલ્ચર લોકો અપનાવતા થયાં છે. કોરોના મહામારીને પગલે લોકોને માનસિક અસર પણ જોવા મળી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પૈસાની પાછળ પાગલ બનેલા લોકો હવે શાંતિથી જીવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા સર્ચમાં ચોંકનાવારા ખુલાસો થયો છે. અહીં લોકો […]

વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2022 માટે જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડ શો યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડ કરવામાં કરીને ઉદ્યોગપતિઓને ગુજરાત આવવા માટેનું આમંત્રણ આપવામાં આવશે. દેશનું સૌથી વધુ બિઝનેસ-ફ્રેન્ડલી રાજ્ય ગુજરાત 10મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code