1. Home
  2. Tag "south"

સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ચાર વર્ષની દીકરી કરશે આ ફિલ્મમાં ડેબ્યું

સોશિયલ મીડિયામાં અભિનેતાએ આપી જાણકારી સોશિયલ મીડિયા ઉપર દીકરીનો ફોટો કર્યો શેયર ફિલ્મમાં સમાંથા પણ નજરે પડશે દિલ્હીઃ સાઉથના સ્ટાઈલિસ સ્ટાર અલ્લૂ અર્જુને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ જગતના સુપર સ્ટાર છે અને તેમના ચાલકો માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં સમગ્ર દેશમાં છે. સલમાન ખાને તાજેતરમાં જ સિટી માર […]

કેટરીના કેફ સાઉથના આ સુપરસ્ટાર સાથે જોવા મળશે, અભિનેત્રીએ શરૂ કરી તૈયારી

કેટરીના કેફ હવે સાઉથના સુપરસ્ટાર સાથે જોવા મળશે પહેલીવાર સાઉથના સ્ટાર વિજય સેતુપતિ સાથે જોવા મળશે બંને સ્ટાર્સના ચાહકોમાં જોવા મળી રહી છે ખુશીની લહેર મુંબઈ:બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કેફને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. બૂમ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી કેટરિનાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું છે. મેકર્સ તેમની ફિલ્મોમાં કેટરીના કેફને […]

સાઉથની અભિનેત્રી સાંમથાની બોલીવુડના સ્ટાર રણબીર કપૂર સાથે કામ કરવાની ઈચ્છા

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી સામંથી અક્કિનેની હાલ મનોજ વાજપાઈ સ્ટાર વેબ સિરીઝ ધ ફેમિલી મેન-2ને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરિઝ 4 જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે. સામંથા પહેલી વાર હિન્દી સિરીઝમાં જોવા મળી રહી છે. આ સિરીઝમાં એક આતંકવાદીના રોલમાં જોવા મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ સિરીઝમાં અભિનેત્રી તમિલ લિબ્રેશન ફ્ન્ટની મેમ્બરના […]

કોરોના વાયરસઃ સાઉથના સુપરસ્ટાર રામચરણ તેજા થયા આઈસોલેટ

મુંબઈઃ ટોલીવુડના સુપર સ્ટાર રામચરણ તેજા આઈસોલેટ થયાં છે. તાજેતરમાં ચિરંજીવીની ફિલ્મ આચાર્યની શૂટીંગ કરી રહ્યાં હતા. હૈદરાબાદમાં ચાલી રહેલા શુટીંગ દરમિયાન રામચરણના વેનિટી વાનના ચાલકનું કોરોના સંક્રમણના કારણે અવસાન થતા રામચરણ જેતા આઈસોલેટ થયાં હોવાનું જાણવા મળે છે. ડ્રાઈવરના મોતથી રામચરણ દુઃખી હોવાનું પણ જાણવા મળે છે. સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણ પણ કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code