ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે જનતાને વીજળી મફત આપવાની કરી જાહેરાત
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે. આ ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની જનતાને મફત વિજળી આપવાની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કહ્યું […]