ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને લીધે અમદાવાદ-દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન દોડશે
6ઠ્ઠી મેથી 17મી જુન સુધી દર મંગળવારે સવારે ટ્રેન અમદાવાદથી ઉપડશે બીજા દિવસે સાંજે ટ્રેન દાનપુર પહોંચશે દાનપુરથી દર બુધવારે ટ્રેન અમદાવાદ માટે રવાના થશે અમદાવાદઃ ઉનાળાના વેકેશનને પ્રારંભ થતાં જ ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. વેઈટિંગલિસ્ટ પણ વધતું જાય છે. ત્યારે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ […]