દેશના વિવિધ રાજ્યોના પોશાકોની છે વિશેષતા, જાણો ક્યાં રાજ્યમાં ક્યાં વસ્ત્રોનો થાય છે ઉપયોગ
ભારત તેની સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાગત વસ્ત્રો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જે ‘વિવિધતામાં એકતા’ માટે જાણીતું છે. દરેક રાજ્ય તેની અલગ સંસ્કૃતિ, પરંપરાઓ, કપડાં, ખોરાક, ભાષા અને જીવનશૈલી માટે પ્રખ્યાત છે. ભારતની આ વિવિધતા ફક્ત તેની ઓળખ જ નહીં, પણ તેની સૌથી મોટી તાકાત પણ છે. ભાષા અને વસ્ત્રો વ્યક્તિની ઓળખ છે. દરેક રાજ્યના […]