આજે, વિશ્વના કરોડો લોકો યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલી રહ્યા છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં સુરક્ષા દળોના જવાનો માટે ‘આંતરિક જાગૃતિ મારફતે સ્વ-સશક્તીકરણ’ વિષય પર રાષ્ટ્રીય સંવાદનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારી યોગ અને ધ્યાનના માધ્યમથી સમગ્ર […]