1. Home
  2. Tag "Sports Festival"

રાજકોટમાં શહેર પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવને થયો પ્રારંભ

પોલીસ કમિશનર બ્રિજેશકૂમાર ઝાએ રમતોત્સવને ખૂલ્લો મુક્યો, પોલીસ કર્મચારીઓમાં ટીમ સ્પીરીટની ભાવના કેળવાય તે માટે કર્યુ આયોજન, રમતોત્સવમાં 400થી વધુ કર્મચારીઓએ લીધો ભાગ રાજકોટઃ  શહેર પોલીસનો ચોથો વાર્ષિક રમતોત્સવનો શનિવારે પ્રારંભ થયો હતો, આ રમતોત્સવને શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેરમાં બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત વ્યસ્ત રહેતી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,

ખેલકૂદ મહોત્સવમાં 70 કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે, સ્પોર્ટ્સ મહોત્સવમાં 3 નવી ઈવેન્ટ ઉમેરાઈ, શારિરીક શિક્ષણના નિવૃત અધ્યાપકોનું સન્માન કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજોના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 500 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 52મો વાર્ષિક ખેલકુદ મહોત્સવમાં સંલગ્ન 68 કોલેજોના 500 જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. કુલપતિ ડૉ.નિલાબંરી દવેના અધ્યક્ષસ્થાને શનિવારથી યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં 38 સ્પર્ધાઓનું આયોજન થશે. વાર્ષિક ખેલકુદ મહોત્સવના આ ઉદ્ઘાટન સમારંભમાં આંતર યુનિવર્સિટી કુસ્તી તથા વેઇટિંગ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પસંદ થયેલા ખેલાડીઓનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ […]

સૌરાષ્ટ્ર યુનિ. ખેલકૂદ રમતોત્સવ, રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળો ફેંકમાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં  ખેલકૂદ રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવના પહેલા જ દિવસે રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળાફેંક સ્પર્ધામાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગોળાફેંક બહેનોનો 24.17 મી. મકવાણા કીર્તિના નામે હતો જે 27 વર્ષ બાદ તોડી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 40.42 મી. સ્થાપિત કર્યો હતો. સૌરાષ્ટ્ર […]

ગાંધીનગરમાં જિલ્લાકક્ષાના રમતોત્સવનો શુભારંભ, મોટી સંખ્યામાં રમતવીરો જોડાયાં

ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સના આયોજન પૂર્વે સમગ્ર ગુજરાતમાં સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ વધારવાના શુભાશયથી કોલેજ અને શાળામાં રમતોત્સવની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રી. જે.એમ. ચૌધરી કોલેજ કેમ્પસમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા હતા. ગાંધીનગરમાં જે.એમ ચૌધરી કોલેજના કેમ્પસમાં રમતોત્સવનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code