1. Home
  2. Tag "SportsNews"

શિવમ દુબેનો વિસ્ફોટક રેકોર્ડ: યુવરાજ સિંહ-અભિષેક શર્માની ક્લબમાં થયો સામેલ

વિશાખાપટ્ટનમ 29 જાન્યુઆરી 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારત ભલે 50 રને હારી ગયું હોય, પરંતુ ઓલરાઉન્ડર શિવમ દુબેએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. દુબેએ માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં […]

ICC વનડે રેન્કિંગ: વિરાટ કોહલીએ ગુમાવ્યો નંબર-1 નો તાજ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વનડે બેટ્સમેનોની તાજી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રન મશીન વિરાટ કોહલી હવે વનડેના નંબર-1 બેટ્સમેન રહ્યા નથી. ભારત સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ડેરીલ મિશેલે વિરાટને પછાડીને શિખર સર કર્યું […]

મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું

નવી દિલ્હી, 11 જાન્યુઆરી 2026: મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું. ગઇકાલે નવી મુંબઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. વધુ વાંચો: તાઇવાનનો હવાઇ- દરિયાઇ સીમાઓમાં ચીની વિમાનો અને જહાજોની ઘૂસણખોરીનો દાવો જવાબમાં, યુપી વોરિયર્ઝે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code