જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણમાં કોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, હવે શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અંગે સુનાવણી થશે
                    લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરીની નિયમિત પૂજાના અધિકારના મામલામાં અંજુમન ઇન્તેઝામિયા સમિતિની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ જેજે મુનીરે  રિવિઝન અરજીને ફગાવી દીધી હતી. સિવિલવાદની પોષણીયતા ઉપર અરજદારનો વાંધો નકારવામાં આવ્યો છે. રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

