એસટી બસોમાં હવે ટ્રેનની જેમ પ્રવાસીઓને નાસ્તો અને ભોજન પણ અપાશે
પાઇલોટ પ્રોજેકટનો પ્રારંભ અમદાવાદથી કરાશે સફળતા મળશે તો રાજ્યભરમાં યોજના લાગુ કરાશે પ્રવાસીઓ એડવાન્સમાં ફુડ બુકિંગ કરાવી શકશે રાજકોટઃ ગુજરાત એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા વધારવામાં સતત તકેદારી રાખવામાં આવી રહી છે. મહાનગરો વચ્ચે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત એક્સપ્રેસ અને લોકલ બસોમાં આરામદાયક બેઠકો સહિત સ્થિતિ સુધારવામાં આવી છે. હવે રેલવેની […]


