1. Home
  2. Tag "start"

આર્સેલર મિત્તલે હજીરા સ્ટીલ પ્લાન્ટ બંધ કરી 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી

ગાંધીનગરઃ કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં […]

નક્સલગ્રસ્ત વિસ્તારમાં બાઈક એમ્બ્યુલન્સ સેવાનો કરાયો પ્રારંભ

દિલ્હીઃ દેશના નકસલગ્રસ્ત વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના જવાનોને તાત્કાલિક તબીબી સેવા મળી રહે તે માટે રક્ષિત- બાઈક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબીબી ઇમરજન્સી અથવા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં અકસ્માતની સ્થિતિમાં સુરક્ષા દળના જવાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે,’ આ બાઇક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code