1. Home
  2. Tag "stationery"

અસહ્ય મોંઘવારી, નવા સત્રના પ્રારંભ પહેલા યુનિફોર્મ, સ્કુલબેગ, સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચિજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ યુનિફોર્મ, સ્કુલબેગ, પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં વધારો થતા વાલીઓના વધુ ભાર સહન કરવો પડશે. ઘણીબધી ખાનગી સ્કુલો વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શુઝ, સ્ટેશનરી સહિતની ચિજ-વસ્તુઓ નિયત સ્ટોરમાથી ખરીદ કરવાનું કહી રહી છે. ત્યારે આવી શાળાઓ સામે પગલાં લેવાની […]

કમ્પ્યુટર અને ઓનલાઈન ડિજિટલાઈઝેશનને લીધે સ્ટેશનરીનો ધંધો ભાંગી પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શાળા- કોલેજો બંધ રહેવાથી સ્ટેશનરી ઉદ્યોગને સારીએવી નકશાની સહન કરવી પડી છે. હવે કોરોનાના કપરો કાળ સમાપ્ત થઈ ગયો છે. શાળા-કોલેજો શરૂ થયા બાદ હાલ ઉનાલું વેકેશન ચાલી રહ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કુલ પુસ્તકો, નોટસબુકો અને સ્ટેશનરીના વેચાણમાં તેજી આવશે એવું વેપારીઓ માની રહ્યા છે. પરંતુ આજના ડિજિટલાઇઝેશનના […]

દરેક જગ્યાએ મોંઘવારી જ મોંઘવારી,હવે બાળકોના ભણતરની વસ્તુઓ પણ મોંઘી થઈ

પેટ્રોલ-ડીઝલ, સીએનજીમાં ભાવ વધારો હવે ભણતરની વસ્તુઓમાં પણ વધારો લોકો જશે તો ક્યાં જશે રાજકોટ :દેશમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી તથા અનેક વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે તમામ લોકો હવે મોંઘવારીની બૂમો પાડી રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે ભણતરની વસ્તુઓની તો હવે તેના ભાવમાં પણ વધારો થયો છે જેના કારણે મધ્યમવર્ગના […]

કાલે સોમવારથી શાળાઓ શરૂ થાય તે પહેલા જ યુનિફોર્મ, સ્ટેશનરી ખરીદવા આજે વાલીઓની ભીડ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે ઓનલાઈન શિક્ષણ બંધ કરીને શાળાઓમાં ફરજિયાત ઓફલાઈન શિક્ષણનો નિર્ણય લીધો છે. આવતી કાલ સોમવારથી તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ જશે. શાળાઓ શરૂ થતા પહેલા જ વાલીઓ આજે રવિવારે પણ યુનિફોર્મ, સ્ટેશનરી સહિતની વસ્તુઓ ખરીદતા જોવા મળ્યા હતા. આજે રવિવાર હોવા છતાં યુનિફોર્મ અને […]

શાળાઓ 14 મહિનાથી બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને મોટું નુકશાન

અમદાવાદઃ કોરોનાના લીધે ઉદ્યોગ-ધંધાને સારૂએવું નુકશાન થયું છે, જેમાં છેલ્લા 14 મહિનાથી શાળાઓ બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને અંદાજે રૂપિયા 2000 કરોડનો ફટકો પડ્યો છે. ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા અન્ય વેપારીઓની કમર તોડી નાખી છે. સ્ટેશનરીના વેપારમાં મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને છેલ્લા 1 વર્ષમાં 1 હજાર કરોડ રૂ.ની ખોટ ગઇ છે. બુક સેલર અને સ્ટેશનરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code