1. Home
  2. Tag "Std"

ધોરણ-10માં 9 લાખમાંથી માત્ર 1.25 લાખ પરીક્ષાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિતનો અઘરો વિષય પસંદ કર્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લઈને શાળા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દીધુ છે. દરમિયાન માર્ચ-એપ્રિલમાં પરીક્ષાની મોસમ પણ આવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે […]

રાજ્યમાં ધો. 9થી 12ની બીજી પ્રિલિમરી પરીક્ષા ગુરૂવારથી ઓફલાઈન લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.1થી9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપતા સોમવારથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયુ છે. જ્યારે ધો.10 થી 12ની શાળાઓમાં ઓનલાઈ,ઓફલાઈન  શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું છે. હવે પરીક્ષાની મોસમ પણ નજીક આવી રહી છે. ત્યારે ધોરણ 9 થી 12ની પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા તા.10-2-2022થી 18-2-2022 દરમિયાન શાળા કક્ષાએ […]

ગત વર્ષની જેમ ધો, 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શાળા કક્ષાએ લેવા વાલીઓની માગણી

ગાંધીનગરઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણને થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ સહિતની કામગીરી હાલમાં બંધ થઈ ગઈ છે. આથી ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલની પરીક્ષા શાળાકક્ષાએ લેવાનો આદેશ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધઘટ […]

ગુજરાતમાં ધો. 1થી 5ના વર્ગો શાળાઓમાં શરૂ કરવા સત્વરે મંજુરી આપોઃ શાળા સંચાલક મંડળ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો બીજો કાલ લગભગ સમાપ્ત થઈ ગયો છે, હવે ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ઘણાબધા શહેરોમાં તો એકપણ કેસ ઘણા દિવસથી નોંધાયા નથી. ત્યારે હવે ધો. 1થી5ના ઓફલાઈન વર્ગો ચાલુ કરવા માગ ઊઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ધોરણ 1થી 5ની શાળા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code