1. Home
  2. Tag "stf"

ઓડિશામાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી બનાવાઈ વધુ તેજ, 49ને ડિપોર્ટ કરાયા

પુરીઃ દેશમાં હાલ ઘુસણખોરીનો મુદ્દો ફરી ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ગણાવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઓડિશા સરકારે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ કડક કરી છે. મે મહિનાથી અત્યાર સુધી રાજ્યમાંથી 49 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ કાર્ય માટે ખાસ […]

બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો-રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો

બિહારમાં આ દિવસોમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ જોવા મળી રહ્યું છે કે તે પોલીસ ટીમ પર હુમલો કરવાથી પણ પીછેહઠ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અરરિયામાંથી સામે આવ્યો છે. જ્યાં બદમાશો અને એસટીએફ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. માર્યા ગયેલા આરોપીની ઓળખ ચુનમુન ઝા તરીકે […]

ઉત્તરપ્રદેશમાંથી બબ્બર ખાલસા જૂથનો આતંકવાદી મારક હથિયારો સાથે ઝડપાયો

લખનૌઃ ઉત્તર પ્રદેશ એસટીએફ અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. ગુરુવારે વહેલી સવારે યુપીના કૌશાંબી જિલ્લામાંથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના એક સક્રિય આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબના અમૃતસરના રહેવાસી, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને ISI મોડ્યુલના સક્રિય આતંકવાદી લાઝર મસીહની યુપી STF અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં […]

ઉત્તરપ્રદેશઃ માફિયા મુખ્તાર અન્સારીનો શાર્પ શૂટર પંકજ યાદવ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

લખનૌઃ મથુરામાં કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીના શાર્પ શૂટર પંકજ યાદવને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. પંકજ યાદવ ઉપર પોલીસ દ્વારા રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મથુરાના આખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પંકજ યાદવ સાથે અન્ય એક આરોપી હતો જે ભાગી ગયો […]

આસામથી ઝડપાયો ISISનો ઈન્ડિયા ચીફ, ચૂંટણીમાં આતંક ફેલાવવાનો હતો બદઈરાદો

ધુબરી: આસામ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીકથી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની બે કેડરને એરેસ્ટ કરી છે. લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે આઈએસઆઈએસ આતંકી ધુબરી જિલ્લા પાસે બાંગ્લાદેશથી ભારતમાં દાખલ થયા અને તેઓ રાજ્યમાં […]

ઉત્તરપ્રદેશઃ મુઝફ્ફરનગરમાંથી 4 ટાઈમ બોમ્બ સાથે એક આરોપીની ધરપકડ

લખનૌઃ મુઝફ્ફરનગરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસટીએફની ટીમે ચાર ટાઈમ બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. STF મેરઠની ટીમે શહેરના કોતવાલી વિસ્તારના વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી હતી, તેની પાસેથી ચાર ટાઇમ બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ […]

UP: હલાલ સર્ટિફિકેશન પર CM યોગીનો મોટો નિર્ણય,STFને તપાસ સોંપાઈ

CM યોગીનો મોટો નિર્ણય હલાલ સર્ટિફિકેશન પર લીધો નિર્ણય  STFને સોંપાઈ તપાસ  લખનઉ: હલાલ સર્ટિફિકેશન પર સીએમ યોગીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રીએ આ કેસની તપાસ યુપી એસટીએફને સોંપી છે. નોંધનીય છે કે હઝરતગંજ કોતવાલીમાં આ સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો. હલાલનો અર્થ શું છે? હલાલ મુખ્યત્વે ઇસ્લામ અને તેના ખાદ્ય કાયદા ઓ (ખાસ […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અશરફના સાળા સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને એસટીએફની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની આગવી પૂછપરછમાં સદ્દામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સદ્દામ જ બરેલી જેલમાં બનેવી અશરફને તમામ સુવિધાઓ પહોંચાડતો હતો. તેમજ સાગરિતોને જેલમાં મળવાની વ્યવસ્થા કરી આપતો હતો. જેલ કર્મચારી શિવહરિ અવસ્થી તથા અન્ય કર્મચારીના નામ પોલીસ સમક્ષ જણાવ્યાં હતા, […]

ઉત્તરપ્રદેશમાં STF દ્રારા એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુફરાન ઠાર મરાયો -હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો

  લખનૌઃ- ઉત્તરપ્રદેશમા એક ગુનેગારને ઠાર મારવાનો સમાચાર સામે આવી રહ્યા છએ મળતી વિગત પ્રમાણે રાજ્યના  કૌશામ્બી જિલ્લામાં યુપી STF અને ઈનામી ગુનેગાર વચ્ચે એન્કાઉન્ટર થયું છે. એન્કાઉન્ટરમાં ગુનેગાર માર્યો ગયો છે. આ અપરાધીની ઓળખ ગુફરાન તરીકે થઈ છે, જે હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો. રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી […]

UP STFની મોટી કાર્યવાહી,માફિયા અતીક અહેમદના સાળાની મેરઠમાંથી ધરપકડ

લખનઉ:ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં UP STFએ મોટી કાર્યવાહી કરી છે. STFએ હત્યા કેસમાં કાવતરું ઘડનાર આરોપી માફિયા અતીક અહેમદના સાળાની મેરઠથી ધરપકડ કરી છે. બાહુબલી અતીક અહેમદના સાળા અખલાક અહેમદને STF અને પ્રયાગરાજ પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ પકડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અતીક અહેમદના સાળા અખલાક અહેમદ મેરઠના નૌચંડી પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code