રાજકોટમાં મ્યુનિના ફુડ વિભાગનું ચેકિંગ, 85 કિલો વાસી પનીરનો જથ્થો નાશ કરાયો
અગાઉ પણ પનીરના સેમ્પલ ફેલ થતાં કલેકટરે એક લાખનો દંડ ફટકાર્યો હતો, ફુડ વિભાગના દરોડામાં સોરઠીયાવાડી વિસ્તારના ડેરીમાં વાસી પનીરનો જથ્થો મળ્યો, ફુડ વિભાગે 20 વેપારીઓને ત્યા તપાસ કરીને 17 ખાદ્ય વસ્તુના નમુના લીધા રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગે સોરઠિયાવાડ વિસ્તારમાં આવેલી એક ડેરીમાં તપાસ કરતા […]