ઓડિશામાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ, અનેક લોકોના મોતની આશંકા
નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ઓડિશાના ધેંકનાલ જિલ્લામાં પથ્થરની ખાણમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ ખડકો ધસી પડતાં કાટમાળ નીચે દટાયેલા અનેક કામદારોના મોતની આશંકા છે. કેટલાક અહેવાલોમાં ઓછામાં ઓછા ચાર કામદારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા અન્ય ફસાયેલા હોવાના અહેવાલ છે. આ ઘટના મોટાંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપાલપુર ગામ નજીક એક ખાણમાં બની હતી, […]


