ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેનને વડાલ, શાપુર સહિત 4 સ્ટેશનોએ સ્ટોપેજ અપાયા
ભાવનગર: પશ્વિમ રેલવે દ્વારા ભાવનગર- વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેને વડાલ, શાપુર, લુશાળા અને બડોદર રેલવે સ્ટેશન પર સ્ટોપેજને મંજૂરી આપી છે. અને આજે રવિવારે ચારેય સ્ટેશનો પર ટ્રેન ઊભી રહી હતી. ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે, ભાવનગરથી વેરાવળ ટ્રેન નંબર 09566 વડાલ રેલવે સ્ટેશન, શાપુર રેલ્વે સ્ટેશન પર, લુશાલા રેલ્વે […]