તણાવ અને ચિંતાની સમસ્યાથી કેવી રીતે મળશે છુટકારો,જાણો
સ્વાસ્થ્યના નિષ્ણાતો દરેક લોકોને શારીરિક અને માનસિક એમ બંને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપે છે. સ્વસ્થ અને પૌષ્ટિક આહારનું સેવન કરીએ તો ચિંતા-તણાવ અને ડિપ્રેશન જેવી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. આહારના નિષ્ણાતોનું કહેવું છે કે દરેક લોકોએ રોજ બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ. જે પ્રકારે આપણા શરીરને પોષણની આવશ્યકતા […]