વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. અને સંલગ્ન કોલેજોમાં રેગિંગ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ
વીર નર્મદ યુનિવર્સિટી હવે ‘નો રેગિંગ ઝોન’ બનશે, યુજીસીની ગાઇડલાઇન મુજબ કડક પગલાં ભરવા નિર્દેશ, રેગિંગ કરતાં પકડાશે તો વિદ્યાર્થીનો પ્રવેશ અને શિષ્યવૃત્તિ રદ કરાશે સુરતઃ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં થતાં રેગિંગ સામે યુજીએ ગાઈડલાઈન મુજબ કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ભવનો, કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં રેગિંગ સામે કડક વલણ […]