1. Home
  2. Tag "strict action will be taken"

ગુનાહિત પ્રવૃત્તિ કરનાર પોલીસ અધિકારી-કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવાશે: DGP

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે. DGP વિકાસ સહાયે સૂચના આપી છે કે, રાજ્યની કોઈપણ […]

બેંગલુરુ અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો, ડેપ્યુટી સીએમએ કહ્યું- ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરીશું

બેંગ્લોરમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, જેમના બચાવ માટે રેસ્ક્યુ ટીમો કામે લાગી છે. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે અને 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે […]

અમદાવાદની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારા સામે કડક પગલાં લેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓમાં પણ ભૂતિયા યાને ડમી વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવતા હોય છે. સરકાર તરફથી મળતો લાભ લેવા માટે કે અપુરતા વિદ્યાર્થીઓને કારણે શિક્ષકોને છૂટા ન થવું પડે તે માટે પુરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા માટે ડમી વિદ્યાર્થીને પ્રવેશ અપાતો હોય છે. આ ઉપરાંત છેલ્લા ચાર પાંચ વર્ષથી એવો ક્રેઝ શરૂ થયો […]

અમદાવાદમાં રોડ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોરને પકડવા હવે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. શહેરના રોડ-રસ્તાઓ પર ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે તેથી અકસ્માતો પણ સર્જાય રહ્યા છે.  શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.કોર્પોરેશને  લાલ આંખ કરી છે.  મ્યુનિ.ના ઢોર ખાતા દ્વારા શહેરમાં દરરોજ 140થી વધુ ઢોર પકડવામાં આવે છે. તેમજ જ્યાં સુધી રખડતા ઢોરની સમસ્યા દૂર નહિ થાય ત્યાં સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code