ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોની હડતાળ, સરકાર સાથેની વાટાઘાટો પડી ભાંગી
અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો કમિશન વધારવાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. રેશનિંગની દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળથી દિવાળીના તહેવારોના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન સરકારે સસ્તા અનાજ દુકાનદારોના એસોસિએશન સાથે વાટાઘાટો શરૂ કરી હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં. આ બેઠક […]