વિદ્યાર્થીની પેપર ચેકરને કરી વિનંતી, મારી સગાઇ હતી એટલે મેં વાંચ્યું નથી સાહેબ મને પાસ કરજો !
અમદાવાદઃ રાજ્યમાં હાલ સ્કૂલ-કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં એક વિધાર્થીની ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં વિદ્યાર્થીએ પેપર તપાસનાર શિક્ષક પાસે વિચિત્ર રજૂઆત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોલેજની પરીક્ષાઓના પેપરમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપવાને બદલે એવી વિચિત્ર […]


