યોગી સરકારનો મોટો નિર્ણય – ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપશે
યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો ગરીબ વિદ્યાર્થીઓ-તેમના વાલીઓને થશે મોટી રાહત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આપશે મફત પુસ્તકો લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે ઘણા ગરીબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત થશે. ખરેખર સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મફત પુસ્તકો આપવામાં આવશે. […]


