ગુજરાતથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની શિક્ષણ લોનમાં 29 ટકાનો વધારો
વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી USA, વિદેશમાં કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થતાં શિક્ષણ લોનમાં વધારો, કેનેડા જતા વિદ્યાર્થીઓમાં થયો ઘટાડો અમદાવાદઃ ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ માટે જવાનો વિદ્યાર્થીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બેન્કોમાંથી શિક્ષણ લોન મેળવીને વિદેશમાં અભ્યાસ માટે મોકલતા હોય છે. વિદેશમાં અભ્યાસ માટે પ્રથમ […]