દિલ્હીવાસીઓ ઠુંઠવાયા પારો 3.8 ડિગ્રી ઉપર પહોંચ્યો
નવી દિલ્હી: દિલ્હીના તાપમાનમાં આજે ઘટાડો નોંધાયો છે. પહાડોમાં થયેલી હિમવર્ષાની અસર રાજધાની દિલ્હીમાં પણ જોવા મળી રહી છે. આજે આયાનગરમાં લઘુત્તમ તાપમાન 3.8 સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સફદરજંગમાં તાપમાનનો પારો 4.9 સેલ્સિયસ નોંધાયો છે. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવાર માટે કોલ્ડવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં લઘુત્તમ તાપમાન ચારથી છ ડિગ્રી […]