રાજ્યમાં વિદ્યા સહાયકોની મહેકમ પ્રમાણે ભરતી ન થતાં બનાસકાંઠા કલેકટરને આવેદન
                    પાલનપુરઃ રાજ્યમાં ટેટ પરીક્ષા ઉતિર્ણ કરીને વિદ્યાસહાયકોની ભરતી માટે ઉમેદવારો કાગની જેમ રાહ જોઈ રહ્યા છે. પરંતુ જેટલી જગ્યાઓ ખાલી છે. એટલી જગ્યાઓ ભરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારોએ વિદ્યા સહાયકની મહેકમ પ્રમાણે ભરતી થાય તેવી માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. મોટી સંખ્યામાં ઉમેદવારો પાલનપુર ખાતે આવેલી જિલ્લા કલેક્ટર […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

