મેટ્રોની દૈનિક મુસાફરીમાં ચાર ગણી વૃદ્ધિ, રોજના મુસાફરોની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી
ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: Metro’s daily travel increases fourfold અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો. […]


